Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૩૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભોગાસક્તિ દુષ્કર્મોના પુજને એકઠા કરે છે અને તેના પરિણામે મનુષ્યની અધોગતિ થાય છે. અનાસક્તિમાં સુખ છે. અનાસક્ત ભાવ કેળવી આત્મવિકાસ કરવો, તે જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. મનુષ્યભવને સાર્થક કરવો એ જ માનવમાત્રનું પરમ કર્તવ્ય છે.
II અધ્યયન-૭ સંપૂર્ણ II