Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 446
________________ ૩૭૬ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ સ્થાનને ગવાક્ષ કે ઝરુખો કહે છે. સના સંગ૬ :- શાળ્યાદિ મતમાં પણ શ્રમણ હોય છે. તેનાથી ભિન્નતા દર્શાવવા માટે "સંજય' અને "શ્રમણ' બે પદ આપ્યાં છે. તેનો અર્થ છે – સભ્યપ્રકારથી જીવોની યતના કરનારા સંયમી શ્રમણ. તવનિયમનનયાં - (૧) બાહ્ય અને આત્યંતર તપ (૨) નિયમ - દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અભિગ્રહ ધારણ કરવાનું વ્રત અથવા ઈચ્છિત વ્રત (૩) ૧૭ પ્રકારના સંયમના ધારક. સીત:- અઢાર હજાર શીલાંગ ગુણોથી પરિપૂર્ણ, બ્રહ્મચર્યની સમૃદ્ધિથી સંપન્ન, શીલવાન. જુગાર – જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગુણોની ખાણ સમાન, ગુણભંડાર. અજ્ઞામિ તદને :- અધ્યવસાય, અંતઃકરણના પરિણામ, ક્ષાયોપથમિક ભાવની પ્રધાનતાવાળાં આત્મપરિણામો વિશુદ્ધ થતાં. અહીં પ્રયુક્ત અધ્યવસાય, પરિણામ, આત્મભાવ, ભાવલેશ્યા, એ ચારે ય પર્યાય શબ્દ છે. મૃગાપુત્રનો વૈરાગ્ય : जाइसरणे समुप्पण्णे, मियापुत्ते महिड्डिए । सरइ पोराणियं जाई, सामण्णं च पुराकयं ॥९॥ શબ્દાર્થ - પોરાણિયું ગાડું - પોતાના પૂર્વજન્મને, પુરવયં પૂર્વકૃત–પૂર્વજન્મમાં પાલન કરેલા, સામvi - સાધુપણાને, શ્રમણધર્મને, સર - સ્મરણ કરવા લાગ્યો. ભાવાર્થ :- જાતિસ્મરણજ્ઞાન થતાં મહાન ઋદ્ધિમાન મૃગાપુત્ર પોતાના પૂર્વજન્મનું અને ત્યાં પાલન કરેલા સંયમાચારનું સ્મરણ કરવા લાગ્યા. १० विसएसु अरज्जतो, रज्जतो संजमम्मि य । अम्मा-पियरमुवागम्म, इमं वयणमब्बवी ॥१०॥ શબ્દાર્થ - વિરપણું = વિષયભોગોમાં, મનોજ્ઞ શબ્દાદિ વિષયોમાં, સરળતો = આસક્તિ ન રાખતો, સંગમ-સંયમમાં, તો અનુરાગવાળા, બાપાં માતાપિતાની, ડવા—પાસે આવીને, મેં = આ રીતે, વય = વચન, અવી = કહેવા લાગ્યો. ભાવાર્થ :- જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવથી વિષયોથી વિરક્ત અને સંયમાનુરક્ત મૃગાપુત્રે માતાપિતા પાસે આવીને આ પ્રમાણે કહ્યું. ११ सुयाणि मे पंच महव्वयाणि, णरएसु दुक्खं च तिरिक्खजोणिसु । णिव्विण्णकामो मि महण्णवाओ, अणुजाणह पव्वइस्सामि अम्मो ॥११॥

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520