Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન–૧૯ઃ મૃગાપુત્રીય
| ૪૦૯ |
કે ચિંતન મનન વારંવાર કરવું જોઈએ. મૃગાપુત્ર સંપન્ન યુવરાજ હોવા છતાં સ્વયંબુદ્ધ, એકાકી વિચરણ કરી જિનકલ્પ જેવી સાધનાની આરાધના કરી મોક્ષે ગયા.
II અધ્યયન-૧૯ સંપૂર્ણ II