Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૨૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પાપ શ્રમણ બની જાય છે, તેની ઝાંખી કરાવી, દરેક શ્રમણ-શ્રમણીઓને આવી પાપ શ્રમણતાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો છે માટે સાધક સાવધાન રહીને કુશીલ ન બનતાં સુશીલ બની સંયમનો આરાધક બને.
ooo