Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન–૧૭: પાપગ્નમણીય
૩૨૭ |
પાવવ-પગ સાફ કરવાનું વસ્ત્ર વગેરે બધાંધપકરણો, અવ8 - આમતેમ (અવ્યવસ્થિત) મૂકે છે, કાળા - પ્રતિલેખનમાં, સગાડો - ઉપયોગ રાખતો નથી. ભાવાર્થ – જે સાધુ પ્રમાદથી યુક્ત થઈને પ્રતિલેખન કરે અર્થાત્ અનેક દોષોથી યુક્ત પ્રતિલેખન કરે છે; પોતાના પગ લૂછવાનું કપડું વગેરે સાધનોને જોયા વિના જ્યાં ત્યાંઅવ્યવસ્થિત ત મૂકે છે અને પ્રતિલેખનમાં સાવધાની કે ઉપયોગ રાખતો નથી, તે પાપશ્રમણ કહેવાય છે. १० पडिलेहेइ पमत्ते, से किंचि हु णिसामिया ।
गुरुं परिभावए णिच्च, पावसमणे त्ति वुच्चइ ॥१०॥ શબ્દાર્થ :- મ - જે પ્રમાદી થઈને,દુ - અને, વિંચિ - કોઈ વિશેષ વાતો વગેરે, સાનિયા - સાંભળવા લાગે છે, પર્વ - સંદેવ, મુરબાવા (કુરિબાપુ) - ગુરુનો અનાદર કરે કે પરાભવ કરે અથવા તેની સામે બોલે, જે - તે.
ભાવાર્થ :- જે વાતો સાંભળતાં સાંભળતાં અસાવધાનીથી પ્રતિલેખન કરે, વચનથી કે મનથી પોતાના ગુરુનો પરાભવ કરે અર્થાતુ તેની સામે બોલે કે તેને અપમાનિત કરે, તે પાપશ્રમણ કહેવાય છે.
વિવેચન :જિરિ તુ બિસમિયા :- જે કોઈ પણ વાતો સાંભળવામાં લીન બની જાય છે અને પ્રતિલેખનમાં એકાગ્રચિત્ત રાખતો નથી.
પરિબાવા :- (૧) જે ગુરુનો તિરસ્કાર કરે છે, ગુરુની સાથે વિવાદ કરે છે. અસભ્ય વચનો બોલી ગુરુને અપમાનિત કરે છે. જેમ કે ગુરુ શિષ્યના કોઈ આચરણમાં ભૂલ દેખાડે તો કહે કે 'આપ આપનું સંભાળો, આપે જ મને પહેલાં આમ શીખવ્યું હતું, હવે આપ જ તેમાં દોષ કાઢો છો? આમાં ભૂલ આપની છે અમારી નહીં. કષાયભાવોથી પાપભ્રમણતા :|११ बहुमाई पमुहरे, थद्धे लुद्धे अणिग्गहे ।
असविभागी अचियत्ते, पावसमणे त्ति वुच्चइ ॥११॥ શબ્દાર્થ :- વહુના- બહુ જ છળ-કપટ કરનાર, પકુદરે- વાચાળ, અભિમાની, ઘમંડી,
-આસક્તિવાળો, લોભી, અગિયારે ઈન્દ્રિયોને વશમાં નહીં કરનાર, વિમા - આહારનું સંવિભાજન ન કરનાર. વિરે , અપ્રીતિકારી એટલે સહવર્તી સાધુઓ સાથે પ્રેમ અને વાત્સલ્યમય વ્યવહાર ન કરનાર.
ભાવાર્થ :- જે બહુ જ કપટ કરે, બહુ વાચાળ હોય અર્થાતુ જૂઠું બોલે, અહંકાર કરે, લોભ કરે, ઈન્દ્રિયો