Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 126
________________ १०६ ७०९ संभवे णं अरहा एगूणसट्ठि पुव्व-सयसहस्साई आगारमज्झे वसित्ता मुंडेजाव- पव्वइए । ७१० मल्लिस णं अरहओ एगूणसट्ठि ओहिनासिया होत्था | સાઇડમા ७११ एगमेगे णं मंडले सूरिए सट्टए सडिए मुहुत्तेहि संघाइए । ७१२ लवणस्स णं समुदस्स सट्ठि नागसाहसीओ अगोदयं धारति । ७१३ बिमले णं अरहा सद्धिं घई उड्ड उच्चत्तेणं होत्था । ७१४ बलिस्स णं वइरोयणिदस्स सट्ठि सामाणिय - साहसीओ पण्णत्ता । ७१५ बंभस्स णं देविंदस्स देवरन्नो सि सामाणिय- साहसीओ पण्णत्ता । ७१६ सोहम्मीसाणेसु दोसु कप्पे विमाणावास-सय-सहस्सा पण्णत्ता । सट्ठि ७१७ पंचसवच्छरियस्स णं युगस्स रिउमासेणं मिज्जमाणस्स इगसट्ठि उऊमासा पण्णत्ता। ७१८ मंदरस्स णं पव्वयस्स पढमे कंडे एगसट्ठिजोयण-सहस्साइं उद्धुं उच्चत्तेणं पण्णत्ते । ७१९ चंदमंडले णं एणसट्टि - विभाग विभाइए समंसे पण्णत्ता । ७२० एवं सूरस्सवि । Jain Educationa International ૭૦૯ અરિહત સભવનાથ ઓગણસાઈઠ પૂ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત યાવત્ પ્રવ્રુજિત થયા. ૭૧૦ અરિહ`ત મલ્લિનાથના ઓગણસાઈઠ સા અધિજ્ઞાની મુનિ હતા. સમવાય ૭૧૧ પ્રત્યેક મડલમાં સૂર્ય સાઈ–સાઈઠ भुर्ता निष्पन्न (पूर्णा) ४२ छे. ૭૧૨ લવણ સમુદ્રના અગ્રેાઇકને સાઈઠ હજાર નાગદેવા ધારણ કરે છે. ૭૧૩ અરિહંત વિમલનાથ સાઈઠ ધનુષ્ય ઉંચા हता. ૭૧૪ ખલેન્દ્રના સાઈઠ હજાર સામાનિક દેવ છે. ૭૧૫ બ્રહ્મદેવેન્દ્રના સાઈઠ હજાર સામાનિક हेव छे. ૭૧૬ સૌધમ અને ઈશાન આ બે દેવલાકના મળી સાઈઠ લાખ વિમાનાવાસ છે. એકસમો સમવાય ૯૧૭ પાંચ સંવત્સરવાળા યુગના એકસઠ ऋतुभास छे. ૭૧૮ મેરૂપવ તના પ્રથમ કાંડની ઉંચાઈ એકસઠ હજાર ાજનની છે. ૭૧૯ ચદ્રમ`ડલના સમાંશ એક ચેાજનના એકસઠ વિભાગ કરતા (૪૫ સમાંશ) होय छे. ૭૨૦ એ જ પ્રમાણે સૂમ'ડલના સમાંશ પણ होय छे. For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240