Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 237
________________ ૨૧૭ પ્રહૂલાદ, અપરાજિત, ભીમ, મહાભીમ અને સુગ્રીવ આ પ્રતિવાસુદેવે કીર્તિ પુરૂષ વાસુદેવેના પ્રતિશત્રુઓ થશે. તે બધા પ્રતિવાસુદેવ યુધ્ધમાં ચક્રની મદદથી લડશે. અંતે પિતાના જ ચકથી માર્યા જશે. १० एएसि णं नवण्हं बलदेव-वासुदेवाणं पुव्वभविया णव नामधेज्जा भविस्संति। नव धम्मायरिया भविस्संति। नव नियाणभूमीओ भविस्सति । नव नियाणकारणा भबिस्संति। नव पडिसत्त भविस्संति, तंजहा જહાવોतिलए य लोहजंघे वइरजंघे, य केसरी पहराए। अपराइए य भीमे, महाभामे य सुग्गीवे ।। एए खलु पडिसत्त, कित्तीपुरिसाण वासुदेवाणं । सव्वे वि चक्कजोही, हम्मिहिंति सचक्केहि ॥ જંબુદ્વિપ નામના દ્વીપમાં ઐસવતક્ષેત્ર નામના સાતમાં ક્ષેત્રમાં આગામી ઉત્સપિણી કાળમાં ર૪ તીર્થકર થશે તેમના નામ-સુમંગલ, સિદ્ધાર્થ, નિર્વાણ, મહાયશ, ધર્મધ્વજ, શ્રીચંદ્ર, પુષ્પકેતુ મહાચંદ્ર, અર્હત કૃતસાગર, સિધ્ધાર્થ, પુણ્યષ મહાઘેષ, સત્યસેન, સૂર્યસેન, મહાસેન, સર્વાનન્દ, સુપાર્શ્વ, સુરત, સુકેશલ, અનંત વિજય, વિમલ, ઉત્તરે, મહાબલ અને દેવાનંદ એ ભવિષ્યકાળર્મા ઐરાવત ક્ષેત્રમાં થનારા તીર્થકરેના નામ કહેલા છે તેઓ ત્યાં અગામી કાળમાં ધર્મતીર્થ પ્રવર્તક થશે. जंबुद्दीवे ण दीवे एरवए वासे आगमिस्साए उस्सप्पिणीए चउव्वीसं तित्थगरा भविस्संति तंजहा गाहाओ सुमंगले अ सिद्धत्ते, निव्वाणे य महाजसे। धम्मज्झए य अरहा, आगमिस्साग होक्खई ।। सिरिचंदे पुप्फकेऊ, महाचंदे य केवली। सुयसायरे य अरहा, आगमिस्साण होक्खई ।। सिद्धत्थे पुण्णघोसे य, महाघोसे य केवली। બાર ચકવતીઓ થશે. બાર ચકવતએના બાર પિતા થશે. બાર ચક્રવતીએની બાર માતાઓ થશે. બાર સ્ત્રીરને થશે. નવ બલદેવ અને નવ વાસુદેવના નવ પિતા થશે. નવ વાસુદેવની નવ માતાઓ અને નવ બલદેવની નવ માતાઓ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240