Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti
View full book text
________________ જ્ઞાની ભગવંતો કહે છે કે સાધક આત્મા તું રામવાચંગ સૂત્ર દ્વારા જીવ અછવના સ્વરૂપે જાણી, રાગ દ્વેષનો ત્યાગ કરી. તું. શીવ્રતાએ વીતરાગતાને વરીજા. આ છે, શાનીઓના કુપાના. અમીમય શીતળ કિરણો ! સાધનાને જોશમાં લાવનારો. મંત્રાક્ષરી પ્રયોગ, સાધકને. જીવન જીવવાની આ જડીબુટ્ટી.. કર્મ સામે સંગ્રામ ખેલી. આધ્યાત્મ રિપૂને હરાવી. આત્મ વિજચ વરી જીવનને ધન્ય બનાવી લે, આ છે સાધકને માટે સોનેરી શિક્ષ...
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/91597b3d24fb92d0b891f24fe0efafa8b658ee645b68ace6e66dae428df07cb6.jpg)
Page Navigation
1 ... 238 239 240