Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 228
________________ ૨૦૮ ६ जंबुद्दीवे णं दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए णव-वासुदेवमायरो होत्था। तंजहा गाहामियावई उमा चेव । पुहवी सीया य अम्मया। लच्छिमई सेसमई, केकई देवई तहा॥ जंबुद्दीवे णं दीवे भारहे बासे इमीसे ओसप्पिणीए णव-बलदेवमायरो होत्था, तंजहा गाहाओ भदा तह सुभदा य, सुप्पभा य सुदंसणा। विजया वेजयंती य जयंती अपराजिया ॥ णवमीया रोहिणी य, बलदेवाण मायरो ।। जंबुद्दीवे णं दोवे भारहे वास इमीसे ओसप्पिणीए नव दसारमंडला होत्था, तंजहा-उत्तमपुरिसा मज्झिमपुरिसा पहाणपुरिसा ओयंसी तेयंसी वच्चंसी जसंसी छायंसी कंता सोमा सुभगा पियदंसणा सुरूआ सुह-सील सुहाभिगम-सव्य-जग-णयण कंता, ओहबला अतिबला महावला अनहिता अपराइणा सत्तमद्दणा रिपु-सहस्स-माण-महणा साणुक्कोसा अमच्छरा अचवला अचंडा, मिय-मंजुल-पलाव-हसिय- गंभीर - मधुर guસવ-વાળા, ભુવેપાયवच्छला, सरण्णा लवखण-बंजणगुणो ઘવા, મનુષ્કાળ-vમાન-હિgUIT જબૂદ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણી કાળમાં નવ વાસુદેવ અને બળદેવ થયા છે. તીર્થંકરાદિ ઉત્તમપુરૂષામાં મધ્યવતી હેવાને કારણે ઉત્તમ પુરૂષ, તીર્થકર, ચક્રવતી અને વાસુદેવ આદિના બળની અપેક્ષાએ મધ્યવતી હોવાને કારણે મધ્યમ પુરૂષ અને તેમના સમકાલીન પુરૂખ અપેક્ષાએ શૌર્ય આદિ બાબતમાં પ્રધાન હોવાને કારણે તેમને પ્રધાન પુરૂ ગણવામાં આવે છે. તેઓ ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, દેદીપ્યમાન શરીરવાળા, કાન્ત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન અને સુરૂપવાળા હતા. તેમને સ્વભાવ ઘણો સારો હતો. દરેક મનુષ્ય તેમને નિઃસ કેચ રીતે મળી શકતા હતા અને તેમને જોઈને સઘળા લેકે ખુશ થતા હતા. તેમનામાં બળને તે એઘ હતું. તેઓ ઘણા બળવાન હતા. તેઓ પ્રશસ્ત પરાક્રમવાળા હતા. નિરૂપકવવાળા હોવાથી કેઈથી તેમની હત્યા થઈ શકતી નહીં. તેમને કઈ હરાવી શકતુ નહી. તેઓ શત્રનું મર્દન કરનારા હતા. કરનારા હતા. હજારે શત્રને દર્પ માનનું મર્દન કરનારા હતા. તેમને નમનારા તરફ તેઓ સદા દયાળુ રહેતા હતા. આભિમાનથી રહિત હતા. મન, વચન અને કાયાની ચંચળતાથી રહિત હતા. કોઈપણ વ્યક્તિ તે વિના કારણે ક્રોધ કરતા ન હતા. તેઓ પરિમિત વાતચીત કરનારા, આનંદદાયક વચનવાળા અને પરિમિત તથા મનહર હૃદયવાળા હતા. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240