Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 230
________________ ૨૧૦ ९ तह पुरिसपुंडरीए, दत्ते नारायणे कण्हे ।। अयले विजये भदे, मुप्पभे य सुदंसणे। आणंदे नंदणे पउमे, रामे यावि अपच्छिमे ।। एससि णं णवण्हं बलदेव-वासुदेवाणं पुव्वभविया नव नामधेज्जा होत्था, तंजहा गाहाओ विस्सभूई पव्वयए, धणदत्त समुद्दत्त इसिवाले। पियमित्त ललियमित्ते, पुणव्वम् गंगदत्ते य ।। एयाइं नामाइं. पुव्वभवे आसि वासुदेवाणं । एत्तो बलदेवाणं, जहक्कम कित्तइस्सामि ॥ विसनंदी य सुबंधू, सागरदत्ते असोगललिए य। वाराह धम्मसेणे, अपराइय रायललिए॥ કાયરોમાં નહીં, તેઓ યુદ્ધ જનિત કીર્તિવાળા પુરૂષ હોય છે, તે ઘણા ખાનદાન કુટુંબના હોય છે, તેઓ પોતાના પરાક્રમથી ભયંકરમાં ભયંકર સંગ્રામને પણ છિન્નભિન્ન કરી શકે છે, તેઓ (વાસુદે) અર્ધા ભરત ક્ષેત્રના શાસક હોય છે, સૌમ્ય હોય છે. સઘળા લોકોને સુખદાયી હોય છે. તેઓ રાજવંશમાં તિલક સમાન હતા. અજેય હતા. કોઈપણ શત્રુ તેમનો રથ કન્જ કરી શકતો નહીં. તેઓ હલ, મુસળ અને બાણને પિતાના હાથમાં ધારણ કરતા હતા, તેઓ શંખ, ચક, ગદા અને તલવારને ધારણ કરતા હતા. તેઓ શ્રેષ્ઠ દેદીપ્યમાન અને શુભ્ર કૌસ્તુભમણિને તથા મુકુટને ધારણ કરતા હતા. કુંડળની વૃતિથી તેમના વદન સદા પ્રકાશિત રહેતા હતાં. તેમના નયન કમળ જેવા સુંદર હતાં. તેમને એકાવલી હાર તેમની છાતી સુધી લટકતો હતો. તેમને શ્રીવત્સ સ્વસ્તિકનું ચિહ્યું હતું તેઓ યશસ્વી હતા. સર્વ ઋતુના સુગંધી દાર પુપિમાંથી બનાવેલી અદભુત પ્રકારની રચના વાળી અને અતિશય સુંદર અને લાંબી લાંબી માળાઓથી તેમના વક્ષસ્થળ ઢંકાયેલા રહેતાં હતાં. છુટાછવાયા આવેલા શંખ ચક આદિ ૧૦૮ ચિહ્નોથી તેમના પ્રત્યેક અંગ યુક્ત હતા. તેથી તે અંગે ઘણુ સુંદર લાગતા. મદોન્મત્ત શ્રેષ્ઠ ગજરાજોની મનહર ગતિ જેવી તેમની ગતિ ચાલ વિલાસ યુક્ત હોય છે. તેમના દુદુઓને નાદ શરદઋતુના एएसिं नवहं बलदेव-बासुदेवाणं पुव्य भविया नव धम्मायरिया होत्था, तंजहा संभूय सुभद सुदंसणे य, सेयंस कण्ह गंगदत्ते । सागरसमुदनामे, दुमसेणे य णवमेए । Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240