________________
૨૧૨
તે નવ બલદેવ અને વાસુદેવના પૂર્વ ભવના જે નવ ધર્માચાર્યો થયા હતા. તેમના નામ-સંભૂત, સુભક, સુદર્શન, શ્રેયાંસ, કૃષ્ણ, ગંગદત્ત, સાગર, સમુદ્ર, અને કૂમસેન એ કીતિ પુરૂષ વાસુદેવના પૂર્વભવમાં તે નવ ધર્માચાર્યો થયા હતા.
एक्को य सत्तमाए, पंच य छट्ठीए पंचमी एक्को। एक्को य चउत्थीए, कण्हो पुण तच्चपुढवीए । अणिवाणकडा रामा, सव्वे वि य केसवा नियाणकडा । उढुंगामी रामा, केशव सव्वे अहोगामी ॥ अटुंतकडा रामा, एगो पुण बंभलोयकप्पम्मि । एक्का से गम्भवसही, सिज्झिस्सइ आगमिस्सेणं ।।
મુત્ર ૧૮ |
તે નવ વાસુદેવેની નવ નિદાનભૂમિએ હતી. તેમના નામ–મથુરા, કનકવાસ્તુ, શ્રાવસ્તી, પતન, રાજગૃહ, કાકન્દી, કૌશામ્બી, મિથિલાપુરી અને હસ્તિનાપુર તે નવાવાસુદેવના ને નવનિદાન કારણો હતા તે આ પ્રમાણે છે–ગાય યૂપ, સગ્રામ સ્ત્રી, રંગમાં પરાજ્યરગ, ભાર્યાનુરાગ, ગોષ્ઠી, પરત્રદ્ધિ અને માતા.
તે નવ વાસુદેવના જે પ્રતિસ્પર્ધી પ્રતિ નારાયણે થયા તેમના નામ–અશ્વગ્રીવ, તારક, મરક, મધુકરભ, નિશુંભ, બલિ, પ્રભરાજ, રાવણ અને જરાસંધ.
१०४९ १ जंबुद्दीवे णं दीवे एरवए वासे इमीसे
ओसप्पिणीए चउव्वीसं तित्थगरा होत्था, तंजहा गाहाओ
चंदाणणं सुचेद, अग्गीसेणं च नांदेसेणं च । इसिदिण्णं वइहारि, वंदिमो सोमचंदं च ॥ वंदामि जुत्तिसेणं, अजियसेणं तहेव सिवसेणं । बुद्धं च देवसम्म. सयमं निक्खित्त सत्थं च ।। असंजलं जिणवसहं, वंदे य अगंतयं अमियणाणि । उबसंतं च धुयरयं, वंदे खलु गुत्तिसेणं च ॥
એ પ્રમાણે કીર્તિપુરૂષ વાસુદેવેના પ્રતિ શત્રુઓ થયા છે. એ બધા પ્રતિવાસુદેવે વાસુદેવની સાથે ચકવડે લડતા હતા અને પિતાના તેજ ચક્રથી આખરે માર્યા ગયા. વાસુદેવના એક પ્રથમ વાસુદેવ સાતમી નરકમાં ગયા છે. બીજા, ત્રીજા, ચોથા પાંચમા અને છઠ્ઠા એ પાંચ વાસુદેવ છઠ્ઠી નરકમાં ગયા છે. સાતમા વાસુદેવ પાંચમી નરકમાં ગયા છે. આઠમા વાસુદેવ ચોથી નરકમાં ગયા છે. નવમા કૃષ્ણ ત્રીજી નરકમાં ગયા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org