________________
૨૦૯
सुजाय-सव्वंग-सुदरंगा-ससि-सोमागारंकंत पिय-दसणा, अमरिसणा, पयंडदंडप्पयारागंभीर-दर सणिज्जा, तालद्ध
ओव्विद्ध-गरुल-केऊ महाधणुविट्टया। महासत्त-साअरा, दुद्धरा धणुद्धरा धीरपुरिसा जुद्धकित्तिपुरिसा, विउल-कुल-समुब्भवा महारयणविहाडगा अद्धभरहसामी सोमा, रायकुल वंसतिलया, अजिया अजियरहा, हल-मुसलવક્ર-, સંઘ---- नंदग-धरा, पवरुज्जल सुक्कंत-विमलगोन्धुभ-तिरीड-धारी, कुंडल-उज्जोइया णणा, पुंडरीय-णयणा, एकावलि-कंठलइय-वरछा, सिरिवच्छसुलंछणा, वरजसा, सव्वोउय सुरभि-कुसुम रचितपलंब-सोभंत-कंत-विकसंत-विचित्त-वर. माल रइय-वच्छा, अट्ठय-विभत्तત્રણ - -મુંદર વિદ્યામંા, मत्त-गयवरिंद-ललियविक्कम-विलसियगई, सारय-नव थणिय-महुर गंभीर-कुंच निग्योस-दुंदुभि-सरा, कडिसुत्तग-नील. पीय-कोसेज्ज वाससा, पवर-दित्त-तेया, नरसीहा नरवई नरिंदा नरवसहा, मरुयवसभकप्पा, अब्भहिय-राय तेय-लच्छीय दिप्पमाणा, नीलग-पीयगवसणा, दुवे दुवे राम-केसवा भायरो होत्था, तंजहातिविटे य दुविढे य, सयंभू पुरिमुत्तमे पुरिससीहे च।
ગંભીર, મધુર અને પ્રતિપૂર્ણ એવા સત્ય વચન બોલનારા હતા. તેઓ શરણાગત વત્સલ હતા. દીન અને નિરાધારનું રક્ષણ કરવા માટે સદા તત્પર હતા. વજ, સ્વસ્તિક ચક આદિ શુભ લક્ષણે તથા તલ, મસા આદિરૂપ વ્યંજનના મહદ્ધિ લાભારિરૂપ ગુણથી તેઓ યુક્ત હતા. માન, ઉન્માન અને પ્રમાણની પરિપૂર્ણતાને લીધે તેમના અવયવો સપ્રમાણ અને સુડોળ અને સપ્રમાણ અંગને લીધે તેમના શરીર અતિશય સુંદર હતા. જેમનું દર્શન ચંદ્રમાની જેમ આનંદ જનક અને ચિત્તાકર્ષક અને દર્શકને મનમાં અપૂર્વ આહલાદદાયક હતું. અપકારી લેકે પર પણ તેમને ક્રોધ થતે નહિ. તેમને નીતિના ભેદરૂપ દંડ પ્રકાર ઉત્કૃષ્ટ હતે. તેમની અન્તવૃત્તિ સમજી શકાય તેવી ન હેવાથી તેઓ ઘણા ગંભીર દેખાતા હતા.
બળદેવની પતાકાઓ તાલવૃક્ષના નિશાનવાળી અને વાસુદેવની પતાકાઓ ગરૂડની નિશાનીવાળો હોય છે. બળદેવના જે ધનુષ્યને વરમાં વીર પુરૂષ પણ ચડાવી શકતું નથી. તે ધનુષ્યને તે વીર ચઢાવી શકે છે. તેઓ વિશિષ્ટ બળથી યુક્ત હોય છે. બીજા કેઈપણ ધનુર્ધારી ધારણ ન કરી શકે તેવા ધનુષ્યને ધારણ કરનારા હોય છે. તેઓ ઘણા ભારે ધનુર્ધારી હોય છે. ધીર પુરૂષામાં તેમને પુરૂષકાર વિશિષ્ટ હોય છે,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org