Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 214
________________ ૧૯૪ १०३१ प्र० कवि पण्णत्ते ? णं भंते! आउगवंये उ० गायमो ! छवि आउगबंधे पण्णत्ते તુંનહા जाइना मनिहत्ताउए, गतिनामनिहत्ता - उए, ठिइनामनिहत्ताउए, पएसनाम निहत्ताउए, अणुभागनाम निहत्ताउए, ओगाहणानामनिहत्ताउए । १०३२ प्र० नेरइयाणं भंते ! कवि आउगबंधे पण्णत्ते ? ૩૦ ગોયમા ! છવિંદે વત્તે, તંનહાजातिनामनिहत्ताउए, गाइना मनिहत्ता૩૬, નિામાંનદ્દત્તારા, પસનામાંનहत्ताउए, अणुभाग नामनिहत्ताउए, ओगाहणानामनिहत्ताउए । एवंजावमाणियाणं । १०३३ प्र० निरयगई णं भंते । केषइयं कालं विरहिया उववाणं पण्णत्ता ? उ० गोयमा ! जहणणं एक्कं समयं उक्कोसेणं वारस मुहुत्ते, एवं तिरियगई, सईदवई । १०३४ प्र० सिद्धगई णं भंते ! केवइयं कालं विरहिया सिज्झणया पणत्ता । उ० गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं छम्मासे । एवं सिद्धिवज्जा उवट्टणा | Jain Educationa International ૧૦૩૧–૧૦૩૨ પ્રશ્ન-હે ભદ્દન્ત ! આયુષ્ય ધ કેટલા પ્રકાના કહ્યા છે ? અને નરક ગતિમાં કેટલા પ્રકરને આયુધ કહ્યો છે? ઉત્તર-હે ગૌતમ! આયુબંધના છ પ્રકાર છે. અને નરકગતિમાં છે એ પ્રકારના આયુષંધ કહ્યો છે—જાતિનામ નિદ્યતાયુ, ગતિનામ નિદ્યત્તાયુ સ્થિતિનામ નિદ્યત્તાયુ પ્રદેશનામ નિદ્યત્તાયુ, અનુભાગ નિદ્યત્તાયુ, અવગાહના નિદ્યત્તાયુ,એજ પ્રમાણે ભવનપતિ, વ્યંતર જ્યોતિષ અને વૈજ્ઞાનિક દેવામાં પણ આયુબંધ સમજવા. ૧૦૩૩ પ્રશ્ન-હે ભદ્દન્ત! નરક ગતિમાં કેટલા સમય સુધી ઉપપાત વિરહ-નારકી એની ઉત્પત્તિએ વિરહ રહે છે? ઉત્તર--હે ગૌતમ! નરક ગતિમાં એછામાં આછે. એક સમય સુધી અને વધારેમાં વધારે મુહૂત સુધી ઉપપાતને વિરહ રહે છે. એજ પ્રમાણે મનુષ્યગતિમાં, તિયગતિમાં અને દેવગતિમાં પણ ઉપપાતને જઘન્ય અને ઉત્કૃષ્ટ વિરહ સમજવા, ૧૦૩૪ પ્રશ્ન-હે ભદન્ત ! સિધ્ધિગમનના વિરહ કેટલા કાળ સુધીના કહ્યો છે ? ઉત્તર-હે ગૌતમ! એછામાં એછે. એક સમય અને વધારેમાં વધારે છ માસ સુધીના વિરહ કાળ કહ્યો છે. એજ પ્રમાણે સિધ્ધિ ગતિ સિવાયની ખીજી ગતિના નિઃસ્મરણ (ઉન) ના વિરહ સમજવા. For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240