Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 222
________________ ૨૦૨ ९ एएसि णं चउव्वीसाए तित्थगराणं चउव्वीस सीयाओ होत्था, तंजहा ગાઢાબો सीया सुदंसणा सुप्पभा, य सिद्धत्थ सुप्पसिद्धाय । विजया य वेजयंती जयंती, अपराजिया चेव || अरुणप्पभ चंदभ, सूरह अनि सुपभा चेव । विमला य पंचवण्णा, सागरदत्ता य णागदत्ता य ॥ अभयकर निव्करा, मोरमा तह मोहरा चेव । देवकुरूत्तरकुरा, विलास चंदप्पभा सीया || आओ सीआओ, सव्वासं चैव जिण रिंदाणं । सव्वजगवच्छलाणं, सव्वोउगसुभाए छायाए । पुच्चि ओक्खित्ता, माणुसेहिं साहट्ट रोमकूवेहिं । पच्छा वहति सीअं, असुरिंदसुरिंदनागिदा || चलचवलकुंडलधरा, सच्छंद विउब्वियाभरणधारी । सुरसुरवंदिआणं, वर्हति सीअं जिणंदाणं ॥ पुरओ वहंति देवा, नागा पुर्ण दाहिणम्मि पासम्मि । पच्चच्छिमेण असुरा, गरुला पुण उत्तरे पासे ।। Jain Educationa International ષભદેવે વિનીતા નામની નગરીમાં દીક્ષા લીધી હતી. અરિષ્ટનેમિ ભગવાને દ્વરાવતીમાં દ્વીક્ષા 'ગીકાર કરી હતી. બાકીના ખાવીસ તીર્થંકરાએ પેાત પેતાના જન્મસ્થાનેામાં દીક્ષા લીધી હતી. સમસ્ત તી કરાએ એક જ દેવ દૃષ્યવસ્ત્ર ધારણ કરીને દીક્ષા અંગીકાર કરી હતી. તે તીકરાએ સ્થવિર કલ્પિક આદિરૂપ અન્યલિંગમાં દ્વીક્ષા ન હતી. ગૃહસ્થરૂપ લિંગમાં પણ દીક્ષા લીધી ન હતી. શાકયાદિરૂપ કુલિંગમાં પણ દીક્ષા લીધી ન હતી. પણ તીર્થંકર રૂપે જ દીક્ષિત થયાં હતાં. ભગવાન મહાવીરે એકલાં જ દીક્ષા લીધી હતી. તથા પાર્શ્વનાથ ભગવાને અને મલ્લિનાથ ભગવાને ૩૦૦-૩૦૦ના પરિવાર સહિત દીક્ષા ગ્રહણ કરી હતી ભગવાન વાસુપૂજ્યે ૬૦૦ પુરૂષા સાથે દીક્ષા ગ્રહ્મણ કરી હતી. ઉગ્રવંશના ભાગવ’શના રાજાએ અને ક્ષત્રિયાના ચાર હજારના પિરવાર સહિત ભગવાન ઋષભદેવે દીક્ષા અંગીકાર કરી હતી. તે સિપાયના તીકરાએ એક એક હજાર પુરૂષા સાથે દીક્ષા લીધી હતી. ભગવાન સુમતિનાથે ઉપવાસ કર્યા વિનાજ દીક્ષા લીધી હતી. ભગવાન વાસુપુજ્યે એક ઉપવાસ કરીને દીક્ષા ગ્રહણ કરી હતી For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240