Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 221
________________ ૨૦૧ सुजसा सुव्वय अइरा, सिरिया देवी पभावई पउमा। वप्पा सिवा य वामा, तिसला देवी य जिणमाया ॥ ७ जंबुद्दीवे णं दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए चउवीसं तित्थगरा होत्था, तंजहा उसभ-अजिय-संभव-अभिनंदणसुमइ-पउमप्पह-सुपास-चंदप्पभ-सुविही पुप्फदंत-सीयल-सिज्जस-वासु पुज्जવિમ7-Auત-ધર્મ-સંતિ શુ-ગર-દ્ધિ मुणिसुव्वयणमि-णेमि-पास-वड्डमाणो य। ८ एएसि चउवीसाए तित्थगराणं चउव्वीसं पुव्वभवया णामघेया होत्था, तंजहा ભાિવો पढमेत्थ वइरणामे, विमले तह विमलवाहणे चेव । तत्तो य धम्मसाहे, सुमित्त तह धम्ममित्ते य ।। सुंदरबाहु तह दीहवाहु, जुगवाहू लट्ठबाहू य। दिण्णे य इंददत्ते, सुंदर माहिंदरे चेव ॥ सीहरहे मेहरहे, रुप्पी अ सुदंसणे य बोद्धव्वे । तत्तो य नंदणे खलु, सीहगिरी चेव वसिइमे ॥ अदीणसत्तु संखे, सुदंसणे नंदणे य बोद्धव्वे । ओसप्पणीए एए, तित्थकराणं तु पुब्बभवा ॥ તે ચોવીસ તીર્થકરોનીચોવીસ શિબિરાઓ હતી–સુદશના, સુપ્રભા, સિદ્ધાર્થી, સુપ્રસિદ્ધા, વિજયા, વૈજ્યન્તી જ્યન્તી, અપરાજિતા, અરૂણપ્રભા, ચંદ્રપ્રભા, સૂરપ્રભા, અગ્નિસપ્રભા, વિમલા, પંચવણ, સાગરદત્તા, નાગદત્તા, અભયંકરા, નિવૃત્તિરા, મનોરમા, મનેહરા, દેવકુરા, ઉત્તરકુરા, વિશાલા અને ચંદ્રપ્રભા સમસ્ત જગતપર વાત્સલ્ય ભાવ રાખનારા તે જિનવરેની તે શિબિકા સમસ્ત તુએનાં સુખથી અને શુભ છાપાથી યુક્ત હતી. પહેલા તે શિબિકાઓને હર્ષથી યુક્ત મનુષ્ય લાવીને ત્યાં હાજર કરે છે એકલે કે સૌથી પહેલાં તે શિબિકાઓને માણસો ઉપાડે છે. ત્યારબાદ તેશિબિકાએને અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્ર ઉપાડે છે. સુર અને અસુરોથી વંદિત તે જિનેન્દ્રોની શિબિકાને ચલચપલ કુંડલધારી દે કે જે પિતાની ઈચ્છા પ્રમાણે વિકર્ષિત આભૂષણોને ધારણ કરતા હોય છે. પૂર્વ તરફથી વહન કરીને આગળને આગળ ચાલે છે. નાગકુમાર દે દક્ષિણ બાજુથી, અસુરકુમાર દે પશ્ચિમ તરફથી અને સુપર્ણકુમાર નામના ભવનપતિ દેવ ઉત્તર તરફથી તે શિબિકાને ઉપાડે છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240