________________
૧૯૯
जहा असुरकुमारा तहा वाणमंतरा जोइसिय-वेमाणिया वि। सूत्र १५६।
૨૦૪૭ ? તે જો વા તે સમg
कप्पस्स णेयव्वं, जाव-गणहरा सावच्चा निरवच्चा
વોUિTI २ जंबुद्दीवे णं दावे भारहे वासे तीआए
उस्सप्पिणीए सत्त कुलगरा होत्था, तंजहा गाहा - मित्तदामे सुदामे य, सुपासे य सयंपभे। विमलघोसे सुघोसे य, महाघोसे य
સામે II. ३ जंबुद्दावे णं दीवे भारहे वासे तीयाय
ओसप्पिणीए दस कुलगरा होत्था, तंजहा गाहा
सयंजले सयाऊ य, अजियसेणे अणंतसेणे य। कज्जसेणे भीमसेणे, महाभीमसेणे य सत्तमे ॥
दढरहे दसरहे सयरहे ।। ४ जंबुद्दीवे णं दीवे भारहे वासे इमीसे
ओसप्पिणीए समाए सत्त कुलगरा होत्था, तंजहा गाहा
पढमेत्थ क्मिलवाहण, चक्खुम जसमं चउत्थमभिचंदे । तत्तो य पसेणईए, मरुदेवे चेव नाभी य॥
એ બધા નપુંસક વેદવાળા હોય છે. પણ સ્ત્રીવેદ કે પુરૂષદવાળા હોતા નથી ગર્ભજ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્થચાં ત્રણે દવાળા હોય છે. જેમ અસુરકુમાર દે પુરૂષ અને સ્ત્રીવેદ વાળા હોય છે તે જ પ્રમાણે વ્યંતર દેવો અને વૈમાનિક દેવે પણ પુરૂષ અને સીદવાળા
હોય છે. દેવોમાં નપુંસક વેદ હોતું નથી. ૧૦૪૭ તે કાળે–દુષમ સુષમ નામના ચોથા
આરામાં જ્યારે ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા ત્યારે, આ પાઠથી શરૂ કરીને કલ્પસૂત્રમાં જે રીતે સમવસરણ વિષે વર્ણન કર્યું છે તે પ્રકારનું વર્ણન શિષ્ય, પ્રશિષ્ય સહિત સુધર્મા સ્વામી અને તે સિવાયના બીજા ગણધરે મેક્ષે સિધાવ્યા ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું. જંબુદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારત વર્ષમાં અતીત ઉત્સર્પિણી કાલમાં સાત કુલકર થઈ ગયા છે. તેમના નામમિત્રદાનનું, સુદામન, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, વિમલશેષ, સુષ અને સાતમાં મહાઘોષ. જબૂદ્વીપ નામના દ્વિીપમાં આવેલા ભારત વર્ષમાં અતીત અવસર્પિણી કાળમાં દસ થઈ ગયા છે તેમના નામસ્વયંજલ, શતાયુ, અજિતસેન, કાર્યસેન, ભીમસેન, મહાભીમસેન, દઢરથ, દશરથ અને શતરથ. આ જંબુદ્વીપ નામના પહેલા દ્વીપમાં આવેલા ભારતવર્ષમાં આ ચાલુ અવસર્પિણી કાળમાં સાત કુલકરે થયા છે. તેમના નામ-પ્રથમ વિમલવાહન, ચક્ષુમાન, યશામાન, અભિચન્દ્ર, પ્રસેનજિત, મરૂદેવ અને નાભિરાય આ સાત કુલકરની સાત પનીઓ હતી. તેમના નામ-ચન્દ્રયશા, ચન્દ્રકાન્તા, સુરૂપ, પ્રતિરૂપ, ચક્ષુષ્કાન્તા, શ્રીકાન્તા અને મરૂદેવી, એ પ્રમાણે કુલકરેની પત્નીઓના નામ હતા. આ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષના આ અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકરેના
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org