________________
૧૫૪
અધ્યયન છે, તેમાં એક શ્રુતસ્કંધ છે, એક ઉદ્દેશન કાળ છે. પદ પરિમાણની અપેક્ષાએ આ અંગમાં એક લાખ ચુંમાલીસ હજાર પદે છે આ અંગમાં સંખ્યાત અક્ષરે છે. થાવત્ ચરણકરણની પ્રરૂપણ આ અંગમાં કરવામાં આવી છે. આ પ્રકારનું આ સમવાયાંગનું સ્વરૂપ છે.
૨૦૦૩ ૧૦-સે Éિ વિદે?
उ०-वियाहे णं ससमया विआहिज्जंति परसमया विआहिज्जति ससमय-परसमया विआहिज्जति । जीवा विआहिज्जंति, अजीवा विःहिज्जाते, जीवाजीवा विआहिज्जति ।। लोगे विआहिज्जइ अलोगे विआहिज्जइ लोगालोगे विआहिज्जइ । वियाहेणं नागाविह-सुर-नरिंद रायासिविविह-संसइअपुच्छियाणं, जिणेणं वित्थरेण भासेयाणं दव्व गुण खेत्तकाल पज्जव पदेस-परिणाम-जहच्छियभाव-अणुगम निक्खेव-णयप्पमाणसुनिउणोवक्कम विविहप्पकार-पगडपयासियाणं, लागालोग-पयासियाणं संसारसमुद्द-रुंद उत्तरण समत्थाणं, सुरवइ-संपूजियाणं भविय-जग-वयहिययाभिनंदियाणं, तमरयविद्धंसणाणं, सुदिट्ठदीवभूय-ईहा-मति -बुद्धि-बद्धणाणं, छत्तीस सहस्स मणणयाणं, वागरणागं दंसणाओ सुयत्थ बहुविहप्पगारा सासहियत्था य गुणमहत्था ।
૧૦૦૩ પ્રશ્ન–હે ભગવન્! વિવાહપ્રજ્ઞપ્તિ એટલે
કે ભગવતી સૂત્રનું કેવું સ્વરૂપ છે? ઉત્તર-હે ગૌતમ! વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમ સ્વસમયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, પરસમયનું સ્વરૂપ કહેલ છે, સ્વસમયે અને પરસમ-એ બન્નેનું સ્વરૂપ દર્શાવ્યું છે, જીવોનું સ્વરૂપ બતાવ્યું છે, અજીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જીવ અને અજીવ એ બન્નેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, લોકનું સ્વરૂપ સમજાવવામાં આવે છે, અલકનું સ્વરૂપ સમજાવ્યું છે, લેક અને અલકનું સ્વરૂપ બતાવ્યું છે. જેમના મનમાં વિવિધ સંશય ઉત્પન્ન થયા છે તેવા અનેક પ્રકારનાં દેવ, નરેન્દ્રો અને રાજર્ષિઓ દ્વારા પિતાના સંશયેના નિવારણને માટે પૂછાયેલા પ્રશ્નો તથા જિનેશ્વર ભગવાન દ્વારા વિસ્તારપૂર્વક કરાયેલા ઉત્તરે, કે જે ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય, જ્ઞાનાદિક ગુણ, આકાશ આદિ દ્રવ્ય, સમયાદિ રૂપ કાળ, સ્વ અને પરના ભેદથી ભિન્ન ધર્મ, અથવા નવ–પુરાણ આદિ કાળકૃત અવસ્થા, નિરંશ અવયવ, એક અવસ્થામાંથી બીજી અવસ્થાની પ્રાપ્તિ થવી તે. પરિણામ, ભાવ, અનુગામ, વ્યાખ્યાનના પ્રકાર અથવા ઉદ્દેશ, નિર્દેશ, નિગમ આદિ દ્વાર, નામાદિનિક્ષેપ, નૈગમાદિ નય, પ્રત્યક્ષ આદિ પ્રમાણ, આનુપૂર્વિ આદિ દ્વારા જેમને વિવિધતાપૂર્વક સ્પષ્ટતાથી પ્રકાશિત કરવામાં આવ્યા છે, તથા જે લેક અને આલકના પ્રકાશક છે, તથા
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org