Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti
View full book text
________________
૧૬૭
णाई, पाओवगमणाई, देवलोगगमणाई, સંક્રયાથી, પુખ વોહિટ્ટીહી સંત- किरियाओ य आघविज्जंति।। दुहविवागेसु णं पाणाइवाय-अलियवयणचोरिककरण - परदार - मेहुणससंगयाए । महतिव्वकसाय-इंदिय-प्पमाय - पावप्पओय-असुहज्झवसाण-संचियाणं कम्माणं पावगाणं पावअणुभाग फलविवागा णिरय गति - तिरिक्खजोणिबहुविह - वसण-सय-परंपरापबद्धाणं, मणुयत्ते वि आगयाणं जहा पावकम्मसेसेण पावगा होति फलविवागा, वह-वसण-विणासनासा-कन्नुढं गुट्ठ-कर-चरण नहच्छेयगजिब्भच्छेयण अंजण-कडग्गिदाह गय_ . વસ - મઝા - ૩રસંવ - .
થા-૪૩૯-ફ્રિ મંડળ-ત-સાસ તત્તतेल्ल - कलकल - अहिसिंचण - कुंभिपागकंपण थिरबंधण-वेह वज्झ-कत्तण पतिभय-करकरपल्लीवणादिदारुणाणि दुक्खाणि अणोवमाणि। बहुविविहपरंपराणुबद्धा ण मुच्चंति पावकम्मवल्लीए, अवेयइत्ता हु णात्थ मोक्खो तवेण धिइधणियबद्धकच्छेण सोहणं तस्स वावि हुज्जा। एत्तो य सुहावेवागेसु णं सील संजमणियम-गुण तवोवहाणेसु साहूसु सुविहिएमु अणुकंपासयप्पओगतिकालमइ. विसुद्ध-भत्तपाणाई पययमणसा हिय. सुह-नासेस-तिव्व-परिणाम-निच्छयमई पयच्छिऊणं पयोगसुद्धाई जह य निव्व
ભક્તપ્રત્યાખ્યાનનું, પાદપપગમન સંથા. રાનું, દેવલેકમાં ઉત્પત્તિનું, દેવલોકમાંથી એવીને સારા કુળમાં જન્મપ્રાપ્તિનું અને મેક્ષ પ્રાપ્તિનું વર્ણન કર્યું છે.
હવે સૂત્રકાર એજ વાતને વિસ્તારથી સમજાવે છે-દુઃખવિપાકના અધ્યયનમાં પ્રાણ હિંસા, અસત્યભાષણ, ચેરી અને પરસ્ત્રી સેવન, આ પાપકર્મોમાં આસક્તિ રાખવાથી તથા મહાતીવ્ર કષાયથી, ઈન્દ્રિયેના વિષયોમાં આસક્તિથી, પ્રાણતિપાત આદિમાં મન, વચન, કાયાને લગાડવાથી, અશુભ પરિણામેથી ઉપાજિત પાપકર્મોને ફળ વિપાક અશુભ રસવાળો થાય છે, તેનું આ અંગમાં વર્ણન છે.
તથા નરક ગતિ અને તિર્યચનિમાં અનેક પ્રકારના દુઃખોની સેંકડે પરંપરાથી જકડાયેલ જીવોને મનુષ્યભવમાં આવવા છતાં પણ બાકી રહેલા પાપકર્મોના ઉદયથી કેવાં કેવાં અશુભ રસવાળા કર્મોનો ઉદય થાય છે. તે વિષયનું આ સૂત્રમાં વર્ણન કર્યું છે. આ
[પાપકર્મોને ફલવિપાક કેવો હોય છે તે બતાવે છે. ] તલવાર આદિવડે છેદન, અંડકોશોને વિનાશ, નાક, કાન, હોઠ, આંગળીએ, હાથ, પગ, અને નખોનું છેદન, તથા જીભનું છેદન તપાવેલાં લેઢાના સળિયાઓ દ્વારા આંખો ફાડવાનું. વાંસ આદિ લાકડા ખડકીને અન્ય હત્યારાઓ દ્વારા જીવતા બાળી નાંખવાનું, હાથીના પગતળે ચગદીને શરીરના અંગ ઉપાંગોના ચૂરેચૂરા કરી નાંખવાનું, શરીરને ફાડીચીરી નાખવાનું, વૃક્ષની શાખાઓ પર બાંધીને ઉંધે માથે લટકાવવાનું, શૂળથી લતાથી–ચાબુકથી, વાંસ આદિની નાની નાની લાકડીઓથી, મેટા અને ઘણું મજબૂત દંડાઓ વડે બુરી રીતે ફટકાર વાનું, લાઠીથી શિર ફેડી નાંખવાનું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240