SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ णाई, पाओवगमणाई, देवलोगगमणाई, સંક્રયાથી, પુખ વોહિટ્ટીહી સંત- किरियाओ य आघविज्जंति।। दुहविवागेसु णं पाणाइवाय-अलियवयणचोरिककरण - परदार - मेहुणससंगयाए । महतिव्वकसाय-इंदिय-प्पमाय - पावप्पओय-असुहज्झवसाण-संचियाणं कम्माणं पावगाणं पावअणुभाग फलविवागा णिरय गति - तिरिक्खजोणिबहुविह - वसण-सय-परंपरापबद्धाणं, मणुयत्ते वि आगयाणं जहा पावकम्मसेसेण पावगा होति फलविवागा, वह-वसण-विणासनासा-कन्नुढं गुट्ठ-कर-चरण नहच्छेयगजिब्भच्छेयण अंजण-कडग्गिदाह गय_ . વસ - મઝા - ૩રસંવ - . થા-૪૩૯-ફ્રિ મંડળ-ત-સાસ તત્તतेल्ल - कलकल - अहिसिंचण - कुंभिपागकंपण थिरबंधण-वेह वज्झ-कत्तण पतिभय-करकरपल्लीवणादिदारुणाणि दुक्खाणि अणोवमाणि। बहुविविहपरंपराणुबद्धा ण मुच्चंति पावकम्मवल्लीए, अवेयइत्ता हु णात्थ मोक्खो तवेण धिइधणियबद्धकच्छेण सोहणं तस्स वावि हुज्जा। एत्तो य सुहावेवागेसु णं सील संजमणियम-गुण तवोवहाणेसु साहूसु सुविहिएमु अणुकंपासयप्पओगतिकालमइ. विसुद्ध-भत्तपाणाई पययमणसा हिय. सुह-नासेस-तिव्व-परिणाम-निच्छयमई पयच्छिऊणं पयोगसुद्धाई जह य निव्व ભક્તપ્રત્યાખ્યાનનું, પાદપપગમન સંથા. રાનું, દેવલેકમાં ઉત્પત્તિનું, દેવલોકમાંથી એવીને સારા કુળમાં જન્મપ્રાપ્તિનું અને મેક્ષ પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. હવે સૂત્રકાર એજ વાતને વિસ્તારથી સમજાવે છે-દુઃખવિપાકના અધ્યયનમાં પ્રાણ હિંસા, અસત્યભાષણ, ચેરી અને પરસ્ત્રી સેવન, આ પાપકર્મોમાં આસક્તિ રાખવાથી તથા મહાતીવ્ર કષાયથી, ઈન્દ્રિયેના વિષયોમાં આસક્તિથી, પ્રાણતિપાત આદિમાં મન, વચન, કાયાને લગાડવાથી, અશુભ પરિણામેથી ઉપાજિત પાપકર્મોને ફળ વિપાક અશુભ રસવાળો થાય છે, તેનું આ અંગમાં વર્ણન છે. તથા નરક ગતિ અને તિર્યચનિમાં અનેક પ્રકારના દુઃખોની સેંકડે પરંપરાથી જકડાયેલ જીવોને મનુષ્યભવમાં આવવા છતાં પણ બાકી રહેલા પાપકર્મોના ઉદયથી કેવાં કેવાં અશુભ રસવાળા કર્મોનો ઉદય થાય છે. તે વિષયનું આ સૂત્રમાં વર્ણન કર્યું છે. આ [પાપકર્મોને ફલવિપાક કેવો હોય છે તે બતાવે છે. ] તલવાર આદિવડે છેદન, અંડકોશોને વિનાશ, નાક, કાન, હોઠ, આંગળીએ, હાથ, પગ, અને નખોનું છેદન, તથા જીભનું છેદન તપાવેલાં લેઢાના સળિયાઓ દ્વારા આંખો ફાડવાનું. વાંસ આદિ લાકડા ખડકીને અન્ય હત્યારાઓ દ્વારા જીવતા બાળી નાંખવાનું, હાથીના પગતળે ચગદીને શરીરના અંગ ઉપાંગોના ચૂરેચૂરા કરી નાંખવાનું, શરીરને ફાડીચીરી નાખવાનું, વૃક્ષની શાખાઓ પર બાંધીને ઉંધે માથે લટકાવવાનું, શૂળથી લતાથી–ચાબુકથી, વાંસ આદિની નાની નાની લાકડીઓથી, મેટા અને ઘણું મજબૂત દંડાઓ વડે બુરી રીતે ફટકાર વાનું, લાઠીથી શિર ફેડી નાંખવાનું, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy