________________
१७०
હોય છે. તેમની પાસે વિવિધ રત્ન આદિના ઢગલે ઢગલા હોય છે. તથા અનેક પ્રકારના કામગથી પ્રાપ્ત થતા વિશિષ્ટ પ્રકારનાં સુખો તેમને પ્રાપ્ત થયા કરે છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સુખવિપાક દર્શાવનાર અધ્યયનમાં સમસ્ત વિષય સ્પષ્ટ કાયેલ છે.
ભગવાન જિનેન્દ્ર પ્રભુએ આ વિપાક કહેલ છે. અવિચ્છિન્ન પરંપરાથી અનુબદ્ધ થયેલ અશુભ અને શુભ કર્મોના વિવિધ પ્રકારના વિપાક, જે સંવેગના કારણરૂપ છે તેને આ વિપાકશ્રતમાં કથન કર્યું છે, [પહેલા મૃતકંધમાં અશુભ કર્મોનો અને બીજા ગ્રુતસ્કંધમાં શુભકર્મોને વિપાક કહેલ છે] આ પ્રકારના બીજા પણ અનેક પ્રકારના વિષયનું કથન કર્યું છે, આ વિપાક કૃતની સંખ્યાત વાચનાઓ છે. સંખ્યાત અનુગદ્વાર છે, યાવત્ સંખ્યાત સંગ્રહણીઓ છે.
અંગેની અપેક્ષાએ તે અગિયારમું અંગ છે. તેમાં વીસ અધ્યયને છે, વીસ ઉદ્દેશન કાળ છે, વીસ સમદેશન કાળ છે. તેમાં સંખ્યાત હજાર-એક કરોડ ચોર્યાસી લાખ બત્રીસ હજાર પદ તથા સખ્યાત અક્ષરે છે. અનંત ગમ છે, અનંત પર્યાયે છે. યાવત્ આ અંગમાં ચરણ અને કરણની પ્રરૂપણ થઈ છે. એ જ વિપાકશ્રતનુ
સ્વરૂપ છે. ૧૦૧૨ પ્રશન–હે ભદન્ત ! દૃષ્ટિવાદનું કેવું
સ્વરૂપ છે? ઉત્તર-હે શિષ્ય! સમસ્ત વાદનું અથવા સમસ્ત નયરૂપ દષ્ટિઓનું જેમાં કથન કર્યું છે. એવા બારમા દષ્ટિવાદ અંગમાં જીવાદિક સમસ્ત પદાર્થોની અથવા ધર્મો સ્તિકાય આદિની પ્રરૂપણ કરવામાં આવી છે. તે દષ્ટિવાદ સંક્ષિપ્તમાં પાંચ પ્રકારને કહેલ છે. તે આ પ્રમાણે પરિકર્મ, સૂત્ર, પૂર્વાગત, અનુયોગ, ચૂલિકા.
१०१२ प्र०-से किं तं दिद्विवाए ?
उ०-दिट्टिवाए णं सव्वभावपख्वणा आघविज्जंति। से समासओ पंचविहे पण्णत्ते, तंजहाપરિણામે, સુરા, પુત્રેય, ગુગોળો, चूलिया।
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org