Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 205
________________ प्र० - केवइया णं भंते! पुढविकाइयावासा पण्णत्ता ? उ०- गोयमा ! असंखेज्जा पुढविकाइयावासा पण्णत्ता । एवं जात्र मणुस्सत्ति । प्र० - केवइया णं भंते ! वाणमंतरावासा पण्णत्ता ? उ०- इमीसेणं स्यणप्पभाए पुढवीए रयणामयस्स कंडस्स जोयणसहस्सवाहल्लस्स उवरिं एवं जोयणसयं ओगाहेत्ता हेट्ठा चेगं जोयणसयं वज्जेत्ता मज्झे age struary एत्थ णं वाणमंतराणं देवाणं तिरियमसंखेज्जा भोज्जा नगरावाससयसहस्सा पन्नत्ता, ते णं भोज्जा नगरा बाहिं वट्टा अंतो चउरंसा एवं जहा भवणवासीणं तहेव यव्वा णवर पडागमालाउला सुरम्मा पासाईया दरिसणिज्जा अभिरूवा પરિવા Jain Educationa International ૧૮૫ નામનિશાન પણ નથી હોતું. તે ભવના વિશાળ છે. અધકાર રહિત હોય છે. વિશુદ્ધ-કલંક રહિત હોય છે. પ્રકાશયુક્ત હોય છે. તે ભવનામાંથી પ્રકાશના કિરણા બહાર ફેંકાતા હોય છે. પ્રકાશિત કરનારા હોય છે. મનને પ્રસન્ન કરનારા છે. તેને જોનારને આંખ થાકતી નથી. તેથી દશ નીય છે. અભિરૂપ છે, જ્યારે જુએ ત્યારે તેમની શેોભા અપૂર્વ લાગે છે, પ્રતિરૂપ છે. એવ એજ પ્રમાણે જે ક્રમથી અસુરકુમારના આવાસે છે તેમ નાગકુમાર આદિજાતિના ભવનાદિકાનું વર્ણન સમજવું. મનુષ્યાસુધી એમજ કહેવું. પ્રશ્ન-હે ભદન્ત ! પૃથ્વીકાયિકાના નિવાસસ્થાન કેટલા પ્રકારના છે? ઉત્તર-હે ગૌતમ! પૃથ્વીકાયિકાના આવાસ અસખ્યાત કહેલા છે. અપ, તેજ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં અસખ્યાત સ્થાન છે. અને સાધારણ વનસ્પતિના અનંત સ્થાન છે. પ્રશ્ન-હે ભદન્ત! વાણવ્યંતર દેવાના આવાસ કેટલા છે? ઉત્તર-ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના જે રત્નમય કાંડ છે તેની ઉંચાઈ એક હજાર ચેાજનની છે. તેની ઉપરના એક સેા ચેાજન પ્રમાણ ભાગ છેડીને અને નીચેના એક સે ચેોજન પ્રમાણ ભાગ છેાડીને વચ્ચેનુ જે આસા યોજન પ્રમાણ ક્ષેત્ર રહે છે તે બ્યતર દેવાના નગરરૂપ આવાસે છે. તે આવાસેા ભૂમિગત છે. તે આવાસા તિરછા અસ ખ્યાત ચેાજન સુધી છે. તેમની સખ્યા લાખાની છે. તે ભૂમિગત વ્યંતરાવાસા મહારથી ગાળકાર છે અંદરથી ચતુ કૈણ છે. તે આવાસાનુ વર્ણન પણ ભવનવાસીઓના આવાસેા જેવુંજ છે. પણ તેમના કરતાં વ્યંતર દેવાના આવાસેામાં આટલી વિશિષ્ટતા હાય છે-તે બ્યતાના For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240