Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 204
________________ ૧૮૪ गोसीससरसरत्तचंदणदद्दरीदण्णपंचंगुलितला कालागुरुपवरकुंदुरुक्कतुरुक्कडझं तधूवमघमघंतगंधुद्धयाभिरामा सुगंधवरगंधिया गंधवहिभूया अच्छा सहा लण्हा घट्टा मट्ठा नीरया णिम्मला वितिमिरा विसुद्धा सुप्पभा समरीया सउज्जोया पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा । एवं जं जस्स कमए तं तस्स जं जं गाहाहिं भणियं तह चेव વા . ભવને પત્થર ફેંકવાના યંત્રોથી, મુસલ નામનાં હથિયારોથી મુસુંઢીઓથી અને એક સાથે સે માણસેની હત્યા કરનારી શતનિઓથી યુક્ત હોય છે. તેમાં શત્રુ સૈન્ય પ્રવેશ કરીને લડી શકતું નથી તેથી તે અયોધ્યા છે. તે ભવને ૪૮ ઓરડાઓથી યુક્ત હોય છે. અને ૪૮ પ્રકારની ઉત્તમ વનમાળાઓથી યુક્ત હોય છે. તે ભવનના તળિયાના ભાગ પર ઉપલેપ કરેલ હોય છે. ગાઢ ગોશીષ ચંદન અને સરસ રક્ત-ચંદનના લેપથી તેની દીવાલ પર પાંચે આંગળીઓ અને હથેળીઓના નિશાન પડ્યા હોય એવું લાગે છે. તે ભવનમાં કાળા અગરૂ– શ્રેષ્ઠ કુન્દરૂક અને તુરૂષ્ક (લેબાન)ના ધૂપને સળગાવવાથી આવતી સુગધ કરતાં પણ વધારે સુગંધ આવે છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુગંધિત પદાર્થો કરતાં પણ તે ભવને વધારે સુગધ યુક્ત હોય છે. તેથી તે ભવને સુગંધિદ્રવ્યથી યુક્ત અગરબત્તી જેવાં લાગે છે. ચારે તરફથી આકાશ અને સ્ફટિક સમાન સ્વચ્છ સુંવાળાં પરમાણુ સ્કંધમાંથી તેમની રચના થવાને કારણે તે ભવને સુંવાળા સૂતરમાંથી વણેલા સુકોમળ વસ્ત્ર જેવાં કેમળ હોય છે. ઘસેલા વસ્ત્રો જેટલાં સુવાળાં હોય છે. એટલા સુંવાળાં આ ભવને હોય છે. જેવી રીતે પથ્થરની પુતળીને ખરસાણ (શાણ-સરાણ) પર ઘસીને એક સરખી બનાવેલી હોય છે એવી જ રીતે તે ભવને પણ પ્રમાણપત રચનાવાળા છે. એટલે કે જ્યાં જેવી રચના હોવી જોઈએ તેવી પ્રમાણસરની રચનાવાળા છે. તેમાં કઈપણ જગ્યાએ ખડબચડાપણું નથી. જેવી રીતે નાજુક સરાણુ વડે પાષાણની પુતળીને સાફ કરવામાં આવે છે. એ જ રીતે એ ભવને પણ સાફ છે. તેમાં કેઈપણ જગ્યાએ ધૂપનું તો Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240