Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 195
________________ ૧૭૫ ૧૦૧૮ પ્રશ્ન-હે ભદન્ત ! અનુયેગનું સ્વરૂપ ઉત્તર-સૂત્રનો પિતાના વાચાર્થની સાથે જે સંબંધ હોય છે, તેને અનુગ કહે છે. તેના બે પ્રકાર છે- મૂલપ્રથમાનુગ અને ગડિકાનવેગ. १०१८ प्र०-से किं तं अणुओगे ? ૩૦-ગgોને વિદે , સંનહીંमूलपढमाणुओगे य गंडियाणुओगे य । प्र०-से किं तं मूलपढमाणुओगे? उ० -एत्थ णं अरहंताणं भगवंताणं पुव्वभवा, देवलोगगमणाणि, आउं, चवणाणि, जम्मणाणि अ अभिसेया रायवरसिरीओ सीयाओ पव्वजाओ तवा य भत्ता केवलणाणुप्पाया अ तित्थपवत्तणाणि अ। संघयणं, संठाणं, उच्चत्तं, आउं, वन्न विभागो सीसा गणा गणहरा य अज्जा पवत्तणीओ संघस्स चउव्विहस्स जं वावि परिमाणं जिणमणपज्जवओहिनाणसम्मत्तसुयनाणिणो य । वाई, अणुत्तरगई य जत्तिया सिद्धा पाओवगया य, जे जहिं जत्तियाई भत्ताई छेअइत्ता, अंतगडा, मुणिवरुत्तमा, तिमरओघविप्पमुक्का सिाद्ध पहमणुत्तरं च पत्ता । एए अन्ने य एवमाइया भावा मूलपढमाणुओगे काहआ आघविजंति, परुविज्जति । से तं मूलपढमाणुओगे। પ્રશ્ન-તે મૂલપ્રથમાનુગ કેવો છે? ઉત્તર–આ મૂલ પ્રથમાનુગમાં અન્ત ભગવાનના પૂર્વજન્મ, દેવલેકગમન, આયુષ્ય, દેવકમાંથી ચ્યવન, જન્મ, અભિષેક, શ્રેષ્ઠ રાજલક્ષ્મી, શિબિકાઓ, પ્રત્રજ્યા, તપસ્યાઓ, ભક્તો, કેવળજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થ પ્રવર્તન, સંહનન, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ, વર્ણવિભાગ, શિ, ગણે, ગણધર, સાધ્વીઓ, પ્રવર્તિનીઓ ચતુર્વિધ સંઘનું પરિમાણ, જિન, કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, સમસ્ત શ્રતના પાઠી, વાદિઓ, અનુત્તર વિમાનમાં ગમન કરનાર, પાદપપગમન સંથારે ધારણ કરીને જેટલા સિદ્ધ થયા છે તેમનું, તથા જ્યાં જ્યાં જેટલા કર્મોનું (ભક્તોનું) અનશન દ્વારા છેદન કરીને કર્મોનો અંત કરનારા જેટલા મુનિવરત્તમે, અજ્ઞાનરૂપી કર્મરજથી રહિત બનીને અનુત્તર-પુનરાગમન રહિત મુક્તિમાર્ગને પામ્યા છે. તે બધાનું વર્ણન કર્યું છે. તથા આ વિષયે સિવાયના બીજા જે વિષયો આ વિષયે જેવા છે, તેમનું આ મૂલપ્રીમાનુગમાં સામાન્ય રીતે તથા વિશેષ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે, પ્રજ્ઞાપના થઈ છે, પ્રરૂપણ થઈ છે, ઉપમાન-ઉપમેય ભાવાદિ દ્વારા સ્પષ્ટીકરણ કર્યું છે, ભવ્યજનના કલ્યાણને માટે તથા અન્ય જને Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240