Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti
View full book text
________________
' '
પિસ્તાલીસ છે. તેમાં બાણ લાખ સોળ હજાર પદે છે. સંખ્યાત અક્ષરો છે.અનંત ગમ છે. અનંત પર્યાય વગેરે છે. યાવત્ આ અંગમાં ચરણકરણની પ્રરૂપણા કરવામાં આવે છે. પ્રશ્નનવ્યાકરણ સૂત્રનું
આવું સ્વરૂપ છે. ૧૦૦૯ પ્રશ્ન-હે ભદન્ત ! વિપાકશ્રુતનું કેવું
સ્વરૂપ છે ? ઉત્તર-આ વિપાકકૃતમાં પુણ્યરૂપ અને પાપરૂપ કર્મોના વિપાક રૂપ ફળ કહેવામાં આવેલ છે. તે વિપાક રૂપે ફળ સંક્ષિપ્તમાં બે પ્રકારનું બતાવ્યું છે–દુઃખવિપાક અને સુખવિપાક. તેમાં દુઃખવિપાકના દસ અધ્યયને છે. અને સુખવિપાકના પણ દસ અધ્યયને છે.
:
પાક
. દુઃખ
૧ના છે
१००९ प्र०-से किं तं विवागसुयं ?
उ०-विवागसुए णं सुक्कड-दुक्कडाणं कम्माणं फलविवागे आघविज्जंति, से समासओ दुविहे पण्णत्ते, तंजहादुहविवागे चेव, सुहविवागे चेव । तत्थ णं दस दुहविवागाणि, दस मुह
विवागाणि। ૨૦૨૦ પ્ર— વિ તું સુવવામાળિ?
उ-दुहविवागेसु णं दुहविवागाणं नगराई उज्जाणाई चेइयाई वणखंडा रायाणो अम्मापियरो, समोसरणाई, धम्मायरिया, धम्मकहाओ नगरगमणाई, संसारपबंधे, दुहपरंपराओ य आघ. विज्जाते । से तं दुहविवागाणि।
૧૦૧૦ પ્રશન–હે ભદન્ત ! તે દુખવિપાકનું
સ્વરૂપ કેવું છે? ઉત્તર-દુઃખવિપાક ભેગવનારાઓના નગરેનું, ઉદ્યાનનું, ચૈત્યનું, વનખડાનું, રાજાઓનું, માતાપિતાઓનું, સમવસરણનું, ધર્માચાર્યોનુ, ધર્મકથાઓનું ગૌતમસ્વામીનું ભિક્ષાને માટે નગરમાં ગમનનું, સંસારના વિસ્તારનું અને દુઃખોની પરંપરાઓ અથવા ભોપગ્રાહી કર્મોને બંધ બંધાતાં ભેગવવાની દુઃખપરંપરાઓનું કથન કરાયું છે. એ પ્રમાણે
દુઃખવિપાકનું સ્વરૂપ કહેલ છે. ૧૦૧૧ પ્રશન-હે ભદન્ત સુખવિપાકનું કેવું
સ્વરૂપ છે? ઉમર-સુખવિપાક-એટલે કે સુખવિપાકના અધ્યયનમાં સુખવિપાક ભેગવનારાઓના નગરનું, ઉદ્યાનનું, ચેત્યેનું, વનખંડોનું, રાજાઓનું, માતાપિતાનું, સમવસરણનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, આ લેક અને પરલેક સંબંધી વિશિષ્ટ ત્રાદ્ધિઓનું ભેગના પરિત્યાગનું, પ્રજ્યાનું, શ્રાધ્યયનનું, વિશિષ્ટ તપસ્યાઓનું, પર્યાનું, પ્રતિમાઓનું, સંલેખનાનું
१०११-३०-से किं तं सुहविवागाइं ?
उ०-सुहविवागेसु सुहविवागाणं णगराई, उज्जाणाई, चेइयाई वणखंडा, रायाणो, अम्मापियरो, समोसरणाइं, धम्मायरिया, धम्मकहाओ, इहलोइय-परलोइयइडिविसेसा, भोगपरिचाया.पव्वज्जाओ, सुयपरिग्गहा, तवोवहाणाइं, परियागा, पडिमाओ सलेहणाओ, भत्तपच्चक्खा
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/038829519470ce0e525cf1fede01e5b796e66d11ad4368f7ad68dddfd0a1b694.jpg)
Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240