Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 184
________________ ૧૬૪ से णं अंगट्ठयाए नवमे अंगे, एगे सुयक बंधे. दस अज्झयणा, तिन्नि वग्गा दस उद्देसगकाला. दस समुद्देसगकाला संक्खेज्जाइं पयसयसहस्साई पयग्गेणं पण्णत्ता। संखेज्जाणि अक्खराणि-जाव-एवं चरण करण-परूवणा आघविजंति । से तं अणुत्तरोववाइयदसाओ। मूत्र ૨૪૪ | માંથી ઍવીને ક્રમશઃ સંયત થઈને કેવી રીતે મેક્ષમાં જશે તે વિષયનું વર્ણન કર્યું છે. પૂર્વોક્ત બધા વિષયનું અને એ પ્રકારના અન્ય વિષયનું વિસ્તારથી આ અંગમાં કથન કર્યું છે. આ અનુત્તરપાતિકદશાંગમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગદ્વાર છે. યાવતું સંખ્યા સંગ્રહણીઓ છે. અંગેની અપેક્ષાએ આ નવમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. દસ અધ્યયને છે. દસ ઉદ્દેશનકાળ, દસ સમૃદેશન કાળ છે. તેમાં પદોનું પ્રમાણ છેતાલીસ લાખ એંસી હજારનું છે. તેમાં સંખ્યાત અક્ષરે છે, અનંત ગમ આદિ છે. આ રીતે તેમાં સાધુઓના ચરણકરણની પ્રરૂપણું કરવામાં આવી છે. આ પ્રમાણે અનુત્તરપપાતિક સૂત્રનું સ્વરૂપ છે. ૧૦૦૮ પ્રશ્ન-હે ભદન્ત! પ્રશ્નવ્યાકરણનું સ્વરૂપ १००८ प्र०-से किं तं पण्हावागरणाणि ? उ०-पण्हावागरणेसु णं अट्ठत्तरं पसिणसयं, अछुत्तरं अपसिणसयं अटठुत्तरं पसिणापसिणसयं, विज्जाइसया नाग सुवन्नहिं सद्धिं दिव्या संवाया आघविज्जंति। पण्हावागरणदसामु णं सस मय-परसमयपण्णवयपत्तेअबुद्ध विविह स्थभासाभासियाणं,अइसय गुण-उवसमणाणप्पगार-आयरियभासियाणं वित्थरेणं वीरमहेसोहि विविहवित्थरभासियाणं च जगहियाणं, अदागंगुट्ठ-बाहु-असि-मणि નગારૂ-માફવા, વિવિદ મહાપતિ -વિજ્ઞા-મળપસિાવિજ્ઞા-હેવ. यपयोग पहाणगुणप्पगासियाणं सबभूयदुगुणप्पभाव नरगण-मइविम्हयकराणं, अईसयमईकाल-समय-दम सम-तित्थकरुत्तमस्स ठिइकरणकारणाणं, दुरहिगम. दुरवगाहस्स सव्वसचन्नु-सम्मअस्स ઉત્તર-પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં એકસો આઠ પ્રશ્નો, અને એકસો આઠ અપ્રશ્ન એકસો આઠ પ્રશ્નાપ્રનું કથન થયું છે. તથા સ્તંભન, વશીકરણ, વિશ્લેષણ ઉચ્ચાટન આદિ પ્રકારના જે જે વિદ્યાતિશયે છે તેમનું વર્ણન છે. નાગકુમાર તથા યક્ષ આદિની સાથે જે દિવ્ય સંવાદો થયા છે તેનું પણ આ અંગમાં વર્ણન છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતના પ્રજ્ઞાપક પ્રત્યેકબુદ્ધોએ વિવિધ અર્થવાળી ભાષા દ્વારા જે પ્રશ્નોનું પ્રતિપાદન કર્યું છે તે પ્રશ્નોનું તથા આમર્શ ઔષધિ આદિ લબ્ધિરૂપ અતિશ વાળા, જ્ઞાનાદિક ગુણોથી યુક્ત અને શગાદિકેથી રહિત અનેક પ્રકારની યોગ્યતાવાળા આચાર્યોએ જે પ્રશ્નોનું કથન કર્યું છે તેમનું તથા વીરભગવાનના શાસનમાં થઈ ગયેલા મહર્ષિઓએ જે પ્રશ્નોને વિસ્તારપૂર્વક સમજાવ્યા છે, તેમનું વર્ણન છે. જગતના ઉપકારક દર્પણ, અંગુષ્ઠ, બાહુ, તલવાર Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240