________________
સમવાયાંગ સૂત્ર
वियाहस्स णं परित्ता वायणा संखेज्जा अणुओगदारा संखेज्जाओ पडिवत्तीओ, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ सखेज्जाओ સંહા से णं अंगट्ठयाए पंचमे अंगे एगे सुयक्खधे, एगे साइरेगे अज्झयणसते. दस उद्देसग सहस्साई, दस समुद्देसगसहस्साई, छत्तीसं वागरण-सहस्साइं, चउरासीई पय-सहस्साई पयग्गेणं पण्णत्ताई। संखेज्जाइं अक्खराइं, अणंता गमा, अनंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासया कडा णिवद्धा, णिकाइया जिणपण्णत्ता भावा आपविजंति, पण्णविज्जाते, परावेजंति, दंसिज्जंति. निदंसिज्जंति, उवदंसिज्जंति । से एवं आया, से एवं णाया, से एवं विण्णाया, एवं चरण-करण-पख्वणा आधविज्जति। सेत्तं वियाहे । सूत्र १४०।
વિશાળ સંસાર સાગરને પાર કરવાને સમર્થ છે, ઈન્દ્રાદિદ્વારા પ્રશસિત છે, ભવ્ય જીના હૃદય દ્વારા અભિનન્દ્રિત છે, અજ્ઞાન અને પાપ એ બન્નેને નાશ કરનાર છે, તથા સારી રીતે હોવાથી દીપ સમાન એટલે કે સમસ્ત તના પ્રકાશક, તથા વિતર્ક, નિશ્ચિય, અને ઔત્પત્તિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિમાં વધારે કરનાર છે, એવા છત્રીસ હજાર વ્યાકરણ (ઉત્તર) ના બેધક સૂત્રાર્થ કે જે અનેક ભેદવાળા છે, શિષ્યોને માટે હિતકારક અને ગુણદાયક છે તેમનું આ અંગમાં વ્યાખ્યાન કરાયું છે, ભગવતી સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત લેકે છે, સંખ્યાત નિર્યુક્તિઓ છે, સંખ્યાત સંગ્રહણીઓ છે, અને સંખ્યાત પ્રતિપતિઓ છે, અંગેની અપેક્ષાએ આ પાંચમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. એક સૌથી થડા વધારે અધ્યયનો છે. આ અંગમાં દસ હજાર ઉદ્દેશક છે. દસ હજાર સમુદેશન કાળ છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે. તેમાં બે લાખ અઠ્ઠયાસી હજાર (૨,૮૮,૦૦૦) નું પદ પ્રમાણ છે. તેમાં સંખ્યાત અક્ષરો છે, અનંત પર્યા છે. અસંખ્યાત ત્રસ છે. અને અનંત સ્થાવર છે. ઉપરોક્ત સમસ્ત ભાવ શાશ્વત છે. કૃત છે. નિબદ્ધ છે. અને નિકાચિત છે. એ પ્રમાણે જિનેશ્વર ભગવાને કહેલ એ બધા ભાવે આ અંગમાં કહેવામાં આવેલ છે, પ્રજ્ઞાપિત કરાયા છે, પ્રરૂપિત કરાયા છે, દર્શાવવામાં આવ્યા છે, નિર્દેશ કરાયે છે, ઉપદર્શિત કરાયા છે. યાવત્ ચરણ કરણની પ્રરૂપણ આ અંગમાં કરવામાં આવી છે. આ પ્રકારનું આ ભગવતી સૂત્રનું સ્વરૂપ છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org