Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ ધર્મસ્થાન આજનાનું સ્થાન છે. યાવતુ સવ દુઃખાના ક્ષયના માગ છે. મિથ્યાત્વ, અવિરતિ વિગેરેથી રહિત હાવાથી સુસાધુ માગ છે શ્રા પ્રમાણે આ બીજા ધર્મ પક્ષ સ્થાનના આ વિચાર કહેવામાં આવેલ છે. વિવેકી મનુષ્યેાએ ધમ પક્ષના જ આદર કરવા જોઈ એ. રા
‘સરલ વાળા” ઈત્યાદિ
ટીંકા ----ધમ પક્ષ અને અધમ પક્ષનું નિરૂપણુ કરીને હવે ધમ અને અધમના મિશ્રિત પક્ષનુ નિરૂપણ કરવામાં આવે છે—આ પક્ષમાં ધમ અને અધમ એ બન્ને આંશિક રૂપથી વિદ્યમાન રહે છે. તેથી જ આ મિશ્રપક્ષ કહેવાય છે. જો કે આ પક્ષ પણ અધમ યુક્ત જ છે, તેથી જ અધમ પણથી અલગ નથી, તે પણ અધમ કરતાં ધર્મના અધિક પણાને લીધે આ અધર્મ પક્ષ નથી, પશુ ધપક્ષ જ છે તેમ માનવામાં આવે છે. મુખ્ય પણાને લઇને જ શબ્દના પ્રયાગ કરવામાં આવે છે. એવે ન્યાય છે. જેમ ચન્દ્રનું કથન કરશેાથી જ થાય છે. કલ`કથી નહી' કેમકે તેનું કલંક કિરણા દ્વારા ઢંકાઈ જાય છે. તેથી આ પક્ષમાં અધમ, ધમથી પરાભૂત થઈ જાય છે. તેથી આ પક્ષના ધમ પક્ષમાંજ અંતર્ભાવ થાય છે. જે અલ્પ ઈચ્છા, અને અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક, ધર્માનુગામી અને ઉત્તમ ત્રતાને ધારણ કરવાવાળા હોય છે, તે પક્ષમાં આને સમાવેશ થાય છે. તે પુરૂષા સ્થૂળ પ્રાણાતિપાત વિગેરે પાપાથી નિવ્રુત્ત હાય છે, પરંતુ સૂક્ષ્મ પાપાથી નિવૃત્ત નથી હોતા યન્ત્ર (ઘાણીથી પીલવુ. દળવુ વિગેરે) પીડન વિગેરે અધિક પાપવાળા કૃત્યથી પણ નિવૃત્ત થતા નથી.
હવે શબ્દાર્થ બતાવવામાં આવે છે.-ત્રીજા સ્થાન મિશ્ર પક્ષ દેશશિવરત શ્રાવકના વિચાર આગળ કહ્યા પ્રમાણે છે. આ લેાકમાં પૂર્વ, પશ્ચિમ દક્ષિ અને ઉત્તર દિશામાં કાઈ કાઈ મનુષ્યે એવા હાય છે, જે અલ્પ ઈચ્છાવાળા, અલ્પ આરભ–કૃષિ ખેતી વિગેરે દ્વારા જીવાત રૂપ સાદ્ય વ્યાપાર વાળા, અલ્પ પરિગ્રહવાળા અહિંસા વિગેરે ધમ નું આચરણ કરવાવાળા, ધર્મોનુગામી, ધનિષ્ઠ ધર્મ પ્રેમી, ધર્મનું કથન કરવાવાળા, ધર્મને જ દેખ વાવાળા, ધર્મ થી પ્રસન્ન થવાવાળા, ધર્મપરાયણ, ધર્મનું સારી રીતે આચરણુ કરવાવાળા, ધમ પૂર્વક જ પેાતાની આજીવિકા ચલાવતા થકા વિચરે છે.
મિશ્રપક્ષનુ અવલ બન કરનારા દેશ વિરતિ શ્રાવક કેવા હોય છે? શેાલન આચારવાળા, સારા વ્રતાવાળા સરલપણાથી પ્રસન્ન થવાને ચાગ્ય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૯૦