Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહિયાં આહારપરિજ્ઞા નામનું અધ્યયન છે. આ અધ્યયનમાં આહારના સબધમાં કન્ય, અકતવ્યનું પ્રતિપાદન કરવાના કારણે આ અધ્યયનનું નામ આહા૨ પરિજ્ઞા’ એ પ્રમાણે છે. આ અધ્યયનને આ નીચે બતાવ્યા પ્રમાણેના ભાવ છે.આ લેકમાં પૂત્ર વિગેરે ચાર દિશાઓમાં ચાર પ્રકારના ખીજકાય કહેવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે. ૧ અશ્રમી જે વનસ્પતિયાના અગ્ર ભાગમાં (ઉપરના ભાગમાં) ખીજ હોય જેમકે તલ તાડ અને આંબાના વૃક્ષ વિગેરેમાં હાય છે, તે અંગ્રીજ કહેવાય છે.
(૨) મૂલખીજ-મૂળ જ જેનું બી હાય અર્થાત્ ઉત્પત્તિ સ્થાન હાય, કમળકદ મૂળા વિગેરે. તે મૂળબીજ કહેવાય છે.
(૩) પબીજ-૫ જેના બીજ રૂપ હાય જેમકે શેલડી વિગેરે. (૪) સ્કંધ મીજ-સ્ક ંધ જેતુ' ખી હાય જેમકે શલ્લકી વિગેરે.
આ બીજકાય જીવામાં જે જીવ મીથી અને જે અવકાશ (પ્રદેશ)માં ઉત્પન્ન થવાની ચાગ્યતાવાળા હાય છે, તે બીજો એજ મીજ અને એજ પ્રદે શમાં પૃથ્વી પર ઉત્પન્ન થાય છે. આ રીતે કેાઇ જીવ કમના ઉદયથી વનસ્પતિમાં ઉત્પન્ન થઈને પણ પૃથ્વીયેનિક હાય છે. તે બધા પૃથ્વી પર જ સ્થિત રહે છે. અને પૃથ્વીપર જ અનુક્રમથી ઉત્પન્ન થવાવાળા, પૃથ્વી પર સ્થિર રહેવાવાળા, અને પૃથ્વી પરજ વૃદ્ધિને પ્રાપ્ત થવાવાળા જીવા ક્રમના ખળથી અને ક્રના નિદ્યાનથી, વનસ્પતિકાયથી આવીને અનેક પ્રકારની ચૈાનીવાળી પૃથ્વીમાં વૃક્ષ-ઝાડપણાથી ફરીથી ઉત્પન્ન થાય છે.
તે વનસ્પતિકાય જીવા અનેક પ્રકારની ચાનીવાળી તે પૃથ્વીના સ્નેહના આહાર કરે છે. તે બીજો પૃથ્વી શરીર, અર્ શરીર, વાયુ શરીર, અગ્નિ શરીર, અને વનસ્પતિ શરીરને પશુ આહાર કરે છે, તેએ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવેાના શરીરને અચિત્ત કરી દે છે, પૃથ્વીના શરીરને અચિત્ત કરે છે. અને પહેલાં આહાર કરેલ તથા ઉત્પત્તિની પછી ત્વચા-ચામડીના છાલ દ્વારા આહાર કરેલા પૃથ્વીકાય વિગેરેના શરીરને પેાતાના શરીર રૂપથી પરિણુમાવી લે છે. તે પૃથ્વી ચેનિવાળા વૃક્ષેાના ખીજાશરીરા પણુ હાય છે. જે અનેક પ્રકારના વણુ, ગંધ, રસ, રૂપ અને અનેક પ્રકારના અવયવેાની રચનાએથી યુક્ત તથા અનેક પ્રકારના પુદ્ગલેાથી બનેલા હોય છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
22