Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આજ પ્રમાણે વેદાન્તિયેને મત પણ ત્રરેાખર નથી. કેમકે-સઘળા પદાર્થો જો . એક આત્માથી જ ઉત્પન્ન થયેલા હાત તા તેઓમાં પરસ્પર વિચિત્રપ' ન થાત આ સિવાય જો આત્મા એકલા જ હાત તેા કેઇ બદ્ધ હોય છે, તેમ કોઈ મુક્ત હોય છે. કાઈ સુખી હોય છે, તેા કેઈ દુઃખી હાય છે. વિગેરે વ્યવસ્થા કે જે દરેકના અનુભવથી સિદ્ધ છે, તે હાત નહીં. તેથી જ જીવે અને અજીવા-ખન્નેનુ' અસ્તિત્વ સ્વીકારવુ જોઈ એ એજ યુક્તિ સંગત છે. ।।૧૩।।
‘સ્થિ ધર્મો' ઈત્યાદિ
શબ્દા’--‘નસ્થિ વચ્ચે ધમ્મે વા-નાસ્તિ ધાડધમાં વા ધમ નથી, અને અશ્વમ પણ નથી. ‘ળેવં પુખ્ત નિવલઘુ-નૈત્ર સજ્ઞાં નિવેશયે' આવા પ્રકારની સોંજ્ઞા (બુદ્ધિ) ધારણ કરવી નહીં પરંતુ ‘સ્થિ ધર્મો અધર્મો વા-અસ્તિ ધાડધમાં વા' ધમ અને અધમ છે, ‘વં સન્ત નિવેન્ન-છ્યું સાં નિવે રાયેત્ એ પ્રમાણેની સ ́જ્ઞા (બુદ્ધિ) ધારણ કરવી જોઈએ. ૫૧૪.
અન્વયા -ધમ નથી અથવા અધમ પણ નથી. આ પ્રકારની સંજ્ઞા બુદ્ધિ ધારણ ન કરવી. પરંતુ ધર્મ અને અધમ છે તેવી સરજ્ઞા ધારણ કરે. ૫૧૪ા ટીકાથ--ધમનું અસ્તિત્વ નથી, અથવા અધર્મનું અસ્તિત્વ પણ નથી. આ પ્રમાણેની બુદ્ધિ રખવી નહી. પરંતુ ધમ અને અધમ બન્ને છે, તે પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી.
કાઈ કોઈ પરમતવાદી કાલ, સ્વભાવ, નિયતિ અથવા ઇશ્વર વિગેર કારણેાથી જ જગત્ની તેએ ઉત્પત્તી માનીને ધમ અને અધર્મીના અસ્તિત્વના નિષેધ કરે છે. પરંતુ આ સત્ય નથી. કેમકે-ધમ અને અધર્મને જે કારણ માનવામાં ન આવે તે જગતમાં જે વિચિત્રપણુ દેખવામાં આવે છે, તે સિદ્ધ થઈ શકત નહીં. આ લેાકમાં એક જ કાળમાં ઉત્પન્ન થવાવાળા મનુષ્યામ કાઈ ભાગ્યવાન્ અને સુંદર હાય છે. તથા કેાઈ અભાગીયા અને કદરૂપા હૈાચ છે. કાઇ સુખી અને કઈ દુઃખી હાય છે. આવા પ્રકારનું વિષમપણું ધમ અને અધમ હોય તેજ સિદ્ધ થાય છે. અન્યથા નહી.. જોકે-કાલ વિગેરે પણ યથાયેાગ્ય કારણ હાય છે. તે પણ ધર્મ અને અધર્માંથી સહેકૃત થઈને જ તે કારણ હાઇ શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે--જ્ઞ ૢિ જાહિંતો’ ઇત્યાદિ એકલા કાલ વિગેરેથી કાઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકતુ નથી. ‘મગ પકવવાનું પણ એકલા કાળ વિગેરે માનવાથી સિદ્ધ થતુ નથી. તેથી જ ધમ અધમ કાલ વિગેરે બધા મળીને જ કાણુ મને છે.
આ રીતે વિવેકી મનુષ્યા કાઈ પણ એક પ્રકારના સ્વીક ૨ કરી શકતા નથી. કે–ધમ અને અધર્માંનુ અસ્તિત્વ નથી. તેથી જ ધમનુ ં અસ્તિત્વ અર્થાત્
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૪૩