Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનુભવ કરેલ છે. અને કરીએ છીએ તેથી જ સિદ્ધિ અને અસિદ્ધિ નથી. આવા પ્રકારને વિચાર કરે યોગ્ય નથી જે કેઈને તે યોગ્ય લાગે પણ ખરી તે તે ત્યાં સુધી જ રમણીય અને એગ્ય લાગે કે જ્યાં સુધી તેના પર સારી રીતે વિચાર કરવામાં ન આવે બનેનું અસ્તિત્વ છે, એવું જ્ઞાન જ સમ્યકજ્ઞાન છે તેનાથી જુદું હોય તે અજ્ઞાન છે. રપ
“થિ વિદ્વી નિર્ચ ટાળે” ઈત્યાદિ
શબ્દાર્થ –“સ્થિ સિદ્ધી ળિથં -નાસ્તિ રિદ્ધિર્નિવં સ્થાન જીવનું કઈ પણ પિતાનું સ્થાન નથી, અર્થાત્ ઈષ~ાભારા નામની પૃથ્વી નથી, “વં સન્ન નિg-નૈવ સંજ્ઞા નિવે” આ પ્રમાણેની બુદ્ધી રાખવી ન જોઈએ, પરંતુ
“અસ્થિ સિદ્ધી નિર્ચ કાળં–ગરિત સિદ્ધિ ઉર્ન થાન” જીવનું નિજસ્થાન છે. પૂર્વ સન્ન નિg-gવં જ્ઞાં નિરાલૂ’ આ પ્રમાણેની બુદ્ધી ધારણ કરવી જોઈએ. ૨૬
અન્વયાર્થી–સિદ્ધિ, જીવનું પિતાનું કોઈ સ્થાન નથી. અર્થાત્ ઈષત્પાગભારા નામની પૃથ્વી નથી. આ પ્રકારનો વિચાર કરવો ન જોઈએ. પરંત. સિદ્ધિ એ જીવનું પિતાનું સ્થાન છે. એ પ્રકારનો વિચાર કરવો જોઈએ ૨ા
ટીકાર્થ-સિદ્ધિ જીવનું નિજસ્થાન નથી, આ પ્રમાણેની સમજણ ધારણ કરવી ઠીક નથી પરંતુ સિદ્ધી જ જીવનું નિજસ્થાન છે, આ પ્રમાણેની બુદ્ધી ધારણ કરવી જોઈએ. જેમ બદ્ધ જીવનું કેઈ સ્થાન હોય છે, એજ પ્રમાણે મુક્ત જીવરાશીનું પણ કેઈ સ્થાન અવશ્ય હોવું જ જોઈએ. તે સ્થાન લેકને અગ્રભાગ જ છે. જે જીવ કર્મોથી પૂર્ણ રીતે મુક્ત થઈ જાય છે, તેને ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય છે. તેમ કહેવામાં આવ્યું છે. જે જીવ કર્મોને આધીન છે, તેઓ અનેક સ્થાને પિતાના કર્મોદય પ્રમાણે અનુભવ કરે પરંતુ નિષ્કર્મ જીવનું સ્થાન તે લેકને અગ્રભાગ જ છે. પરદા
“સ્થિ ના ગણાહૂ વા’ ઈત્યાદિ
શબ્દાર્થ –-ળવિ સાહૂ-નાસિત સાધુ” કેઈ સાધુ નથી, “જા અgવા અાપુ અથવા કેઈ અસાધુ નથી. “જેવું સનં નિવેસ-નૈવ સંજ્ઞાં નિરા જે આ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી એગ્ય નથી. અર્થાત સંપૂર્ણ ચારિત્ર ગુણને અભાવ હોવાથી કે સાધુ નથી, અને જ્યારે કોઈ સાધુ જ નથી તે તેના પ્રતિપક્ષરૂપ અસાધુની સત્તા પણ નથી. એમ સમજવું ભ્રમમૂલક છે. પરંતુ “અસ્થિ કાહૂ કI[ વારિત સાધુરાપુ” સાધુ છે, અને અસાધુ પણ છે, “ga સરનં રિસાઇ સંજ્ઞા નિવેરાત આ પ્રમાણેની જ સમજણ રાખવી જોઈએ. રબા
અન્વયાર્થી--કઈ સાધુ નથી તેમ કેઈ અસાધુ નથી. આવા પ્રકારની
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૫૫