Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિચારીને રાંધે અથવા તુંબડાને (બાલક) સમજીને રાધ તે અમારા મતા પ્રમાણે તે જીવ વધથી લિપ્ત થાય છે. જરા
ટીકાઈગોશાલકને પરાજીત કરીને આદ્રક મુનિ ભગવાનને વંદના કરવા માટે આગળ ચાલ્યા તે શાકની સાથે તેઓને વાર્તાલાપ (સંવાદ) થયો. શાથે આ પ્રમાણે કહેવા લાગ્યા. આપે ગોશાલકના મતનું ખંડન કરેલ છે, તે સઘળું કથન અમે સાંભળેલ છે. આપે આ સારૂં જ કરેલ છે. વાસ્તવમાં બાહ્ય અનુષ્ઠાન (ક્રિયાકાંડ) થી કંઈ પણ લાભ થતો નથી. આંતસ્કિ ક્રિયા જ કર્મ બંધનું કારણ છે. શાય પિતાના સિદ્ધાંતનું પ્રતિપાદન આદ્રક મુનિની સામે કરતાં કહે છે કે-કેઈ પુરૂષ પ્લેચ્છ દેશમાં ગયેલ હોય, ત્યાં પ્લેના ડરથી જલ્દી જલદી દેહતા દોડતા પિતાની પાસે રહેલ અચેતન ખલપિંડને વસ્ત્રથી ઢાંકીને ત્યાં મૂકી ગયા, તે પછી પ્લેચ્છ ત્યાં પહોંચ્યા તેણે વસથી ઢાંકેલ ખલપિંડને જોયું તે જોઈને આજ પુરૂષ છે, તેમ માનીને શૂળીમાં તેને વિધી દીધો. અને તેને અગ્નિમાં રાંધ્યો. અથવા કઈ પુરૂષ તું બાને આ કુમાર છે, તેમ માનીને શૂળમાં વીંધીને પકાવે છે તે પુરૂષ અન્યને અન્ય સમજીને પચન પાચન કરતા થકા પ્રાણાતિપાતના પાપથી લિપ્ત થાય છે, આ અમારે મત છે. કેમકે અહિયાં દ્રવ્ય પ્રાણાતિપાત ન હોવા છતાં પણ ભાવ પ્રાણાતિપાત થાય છે. હિંસા કરવાવાળાની મલીન મનવૃત્તિ જ આ પાપનું કારણ છે. કહ્યું પણ છે. “મન પર મનુષ્યાળા' ઇત્યાદિ મન એજ મનુષ્યના બંધ અને મોક્ષનું મુખ્ય કારણ છે, જરા
વિ વિ ” ઈત્યાદિ શબ્દાર્થ–તે શાક્ય ફરીથી આદ્રક મુનિને કહે છે કે--ગaufm? પહેલા થન કર્યાથી ઉલટા “મિરરવું-કરણઃ જે કઈ મ્લેચ્છ – તરમ્' કોઈ માણસને ‘fir[જવુદ્ધો-tવનનાગુબ્બા” ખલપિંડ સમજીને ખૂણે વિધૂન- વિદ્યા’ શૂળમાં વીંધીને “ves-' અગ્નિમાં રાંધે “વારિવારિ
અથવા તે “કુમાર-કુમારમું કોઈ કુમારને “ગઢાવુત્તિ-ઝાડુમ્ તિ' તંબડું માનીને શૂળથી વીંધીને પકાવે તે તે “વિજ = ત્રિવ-ગાવિન ન્ન સ્ટિવ્ય હિંસાથી થવાવાળા પાપથી લીંપાતા નથી. આ અમારે મત છે. પારા
અન્વયાર્થી–ફરીથી શાક્ય મતવાદી કહે છે કે–પહેલાં કહ્યાથી જુદી રીતે જે કેઈમ્યુચ્છ કેઈ મનુષ્યને ખલપિંડ સમજીને શૂનથી વધીને અગ્નિમાં રાંધે અથવા કોઈ કુમારને તુંબડું સમજીને શૂળથી વધીને પકાવે તે તે હિસા જન્ય પાપથી લીપાતા નથી. એ અમારે મત છે. મારા
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૮૯