Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વોરવિવારથ' ભાષાના દોષને ત્યાગ કરીને “માતા ચ ળિયાહૂમાયા રિપેરજ ભાષાને પ્રવેગ કરવાવાળાને તે તે “Tળે –T” ગુણજ હોય છે પગા૨૫
અન્વયાર્થ– શ્રતચારિત્ર ધર્મને ઉપદેશ કરવા વાળાને કંઈજ દેષ હેતે નથી. ક્ષાન્ત-ક્ષમાયુક્ત દાન્ત, જીતેન્દ્રિય અને ભાષાના દેને ત્યાગ કરીને ભાષાને પ્રયાગ કરવાવાળાને તે ગુણ જ હોય છે. પા
ટીકાર્થ–શ્રત અને ચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ આપવા વાળા ભગવાન મહાવીરને કંઈ પણ દેષ લાગતું નથી. તેનું કારણ એ છે કે-ભગવાન ઘર પરીષહ અને ઉપસર્ગ સહન કરવામાં સમર્થ છે મને વિજયી છે. જીતેન્દ્રિય છે. અર્થાત ઈદ્રિયોના વિષયમાં રાગદ્વેષ વિનાના છે. તથા ભાષાના સઘળા દોષોથી રહિત છે. અસત્ય હોવું, સત્યાસત્ય હે, કર્કશપણાવાળું દેવું. કઠેરપણું દેવું અને અસભ્ય (અશી) શબ્દનું ઉચ્ચારણ કરવું. વિગેરે ભાષાના દે છે. ભગવાન આ બધા દોષ વિનાના છે. તેઓ ભાષાના ગુણનું સેવન કરે છે. અર્થાત હિત, મિત, અને દેશકાળને અનુરૂપ, અસંદિગ્ધ વાણી બેલે છે. આ કારણે તેઓને દોષ કેવી રીતે હોઈ શકે છે? છદ્મસ્થ અવસ્થામાં મૌન ધારણ કરવું એજ શ્રેયસ્કર છે. પરંતુ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે ભાષણ કરવું એજ ગુણ કારક છે. ગા૦પ
“મવયં વંર બળુકવા ” ઈત્યાદિ | શબ્દાર્થ_હું ગોશાલક! ભગવાન મહાવીર “જીવાવરણી-સ્ત્રાવ વધી ઘાતિયાકથી છૂટી ગયેલા છે. “મો-શ્રમન” તપશ્ચરણશીલ સાધુઓને માટે વંજમવા-પશ્ચમહાત્રતાનું પ્રાણાતિપાત વિરમણ વિગેરે પાંચ મહાવ્રતનું તથા જગgશ્વર-વશ્વમgવતા પાંચ અણુવ્રત “તદેવ-દૈવ” તથા “વાવે પારાવા' પાંચ આ નું “હવ-સંવર’ સત્તર પ્રકારના સંવરનું “g સામગિરિ-પૂળે ગ્રામ” પૂર્ણ શ્રમણ્યમાં રહીને “વિર–વિરિટ અર્થાત્ સાવદ્ય કમની નિવૃત્તિને અને પુણ્ય, પાપ, બન્ધ, નિર્જરા અને મોક્ષને ઉપદેશ આપે છે. એ પ્રમાણે હું કહું છું. ગાદો
અન્વયાર્થ–આદ્રકમુનિ શાલકને કહે છે કે—-હે ગોશાલક ! ભગ વાન મહાવીર ઘાતિયા કર્મોથી દૂર થઈ ચૂક્યા છે. તપશ્ચરણ શીલ છે. તેઓ પૂર્ણ શ્રમણ્ય સંયમમાં વર્તતા થકા સાધુઓ માટે પ્રાણાતિપાત વિરમણ વિગેરે પાચ મહાવ્રતને અને શ્રાવકો માટે પાંચ અણુવ્રતને તથા પાંચ આ ને સત્તર પ્રકારના સંયમને વિરતિ અર્થાત્ સાવધ કર્મોની નિવૃત્તિને અને પુણ્ય, પાપ બંધ નિજ અને મોક્ષને ઉપદેશ કરે છે. એમ હું કહું છું. દા
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૭૧