Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હિં રોહિં કાળે િઈત્યાદિ શબ્દાર્થ-gણહિં-ઘતામ્યામ્' આ હોર્દિ-દ્વાખ્યામ્' બને “દાદું-સ્થાનમ્યા' પોથી અર્થાત્ અપકાય અને મહાકાય જીવોની હિંસાથી સમાન વેર ઉત્પન્ન થાય છે, અથવા વિસદૃશ વેર ઉત્પન્ન થાય છે. આ બનને એકાન્તવચનોથી “વવgારો-વ્યવહારુ વ્યવહાર “-7 વિ” થતા નથી. અર્થાત આ બન્ને એકાન્ત પક્ષ બરાબર નથી. વધ્ય-મારવાને ગ્ય એવા જવાનું અલપકાય પણું અથવા મહાકાય પણું જ એકમાત્ર કર્મબન્ધના તારતમ્ય. તાનું કારણ નથી. પરંતુ મારનારાને તીવ્ર ભાવ, મન્દભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, અપ વીર્ય પણું અને મહા વીર્યપણું પણ કર્મ બંધના તાર તમ્મનું કારણ છે. આવી સ્થિતિમાં વધ્ય જીવની અપેક્ષાથી જ બન્ધનું સદશપણું અથવા વિદેશપણું અથવા ન્યૂનાધિકપણું માનવું સંગત નથી. તેથી જ “ggf–uત્તાસ્થાનું” ઉક્ત “રોહિં દાખ્યામ્' બને “કાળેડુિં-થાનાખ્યા એકાન્ત પક્ષેમાંથી કોઈ પણ એક પક્ષને સ્વીકાર કરીને જે પ્રવૃત્ત થાય છે. તે “કાચાર-અનાચાર' અનાચાર જ “બાળ-ઝાનીયા' સમજવો જોઈએ. આવા
અન્વયાર્થ–આ બને પોથી અર્થાત અલ્પકાય અને મહાકાય જીવોની હિંસાથી સરખું જ વેર પેદા થાય છે. અથવા વિસદશ વેર ઉત્પન થાય છે. આ બન્ને એકાન્ત વચનેથી વ્યવહાર થતું નથી. અર્થાત્ બન્ને એકાન્ત પક્ષ ઠીક નથી. વધ્ય જીવનું અપકાયાપણું અથવા મહાકાય પણું જ એક માત્ર કર્મ બંધની તરતમતાનું કારણ નથી. પરંતુ વધકને તીવ્ર ભાવ મંદભાવ જ્ઞાતભાવ અજ્ઞાતભાવ, અલ્પવીય પણું તથા મહાવીર્યપણું પણ કર્મબંધના તારતમ્યનું કારણ છે. આ પરિસ્થિતિમાં વધ્યજીવની અપેક્ષાથી જ બંધની સદૃશતા વિસદશતા અથવા ન્યૂનાધિકપણું માનવું સંગત નથી. તેથી જ ઉક્તબને એકાન્ત પક્ષેમાંથી કઈ પણ એક પક્ષને સ્વીકાર કરીને જે પ્રવૃત્ત થાય છે, તે તેને અનાચાર જ સમજવું જોઈએ. તેના
ટીકાથે--જીવની સદશતાને કારણે કર્મબન્ધનું સદશપણું કહેવામાં આવે છે, તે ખબર નથી. વસ્તુતઃ જીવનું મરી જવું તે હિંસા નથી, પરંતુ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૩૭