________________
પ્રસ્તાવના
વાચના
ગણધર ભગવાન દીક્ષા લીધા પછી દ્વાદશાંગીની રચના કરે છે આ પ્રસિદ્ધ હકીકત છે. પરંતુ દરેકની દ્વાદશાંગી અલગ અલગ હોય છે કે કેમ આ પ્રશ્ન છે. કલ્પસૂત્રમાં સ્થવિરાવલીમાં તે Frળે તેનું સમgi સમજ મનવમો મદ્દાવર ના ના રાજા જરા દુરથા “શ્રમણભગવાન મહાવીરના નવ ગણ અને અગિયાર ગણધર હતા” આવો ઉલ્લેખ છે. આના કારણમાં ત્યાં જ नव्यूछे थेरे अकंपिए गोयमसगुत्तणं थेरे अयलभाया हारियायणे गुत्तेणं ते दुन्नि वि थेरा तिष्णि तिष्णि समणसयाई वाएंति, येरे मेअज्जे थेरे पभासे एए दुन्नि वि थेरा कोडिन्ना गुत्तेणं तिण्णि तिण्णि समणसयाई वाएंति । से तेणटेणं अज्जो एवं वुच्चह समणस्स भगवओ महावीरस्स नव गणा इक्कारस જરા દુરથા “ગૌતમ ગોત્રી સ્થવિર અકંપિત તથા હારિતાયનગોત્રી સ્થવિર અચલ ભ્રાતા આ બંને સ્થવિરો ત્રણસો ત્રણસો સાધુઓને વાચના આપતા હતા, અને કૌડિન્યગોત્રી સ્થવિર મેતાર્ય અને સ્થવિર પ્રભાસ બંને સ્થવિરો ત્રણસો ત્રણસો સાધુઓને વાચના આપતા હતા માટે શ્રમણ ભગવાન મહાવીરના ગણ નવ હતા પણ ગણુધરી અગ્યાર હતા.” આનો અર્થ એટલો થાય છે કે ૩૦૦-૩૦૦ સાધુઓને આઠમા-નવમા ગણધર બંને મળીને વાચના આપતા હતા તથા દસમા અગિયારમા ગણધર પણ બંને મળીને ૩૦૦-૩૦૦ સાધુઓને વાચના આપતા હતા. સુવાવનિકો ૨ IIM (ક૯પસૂત્ર સુબોધિકા) ‘એક વાચના લેનારો સાધુસમુદાય તે ગણુ” આ “ગ”શબ્દની વ્યાખ્યાનું તાત્પર્ય એમ સમજવામાં આવે છે કે દરેક ગણુની સૂત્રવાચના (સૂત્રપાઠોની રચના) પણ અલગ અલગ હતી. એટલે શ્વેતાંબર પરંપરામાં ઘણાં વર્ષોથી આ સંસ્કાર અત્યંત રૂઢ થયેલો છે કે “દરેક ગણધરની દ્વાદશાંગી (અર્થથી ભલે એક હોય છે પણ) શબ્દરચનાની દૃષ્ટિએ અલગ અલગ હોય છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અગિયાર ગણધર હતા પણ ગણુ નવ હતા માટે દ્વાદશાંગી નવ હતી. બધામાં સુધર્માસ્વામીનું આયુષ્ય સૌથી વધારે હતું તેથી બધાએ પોતાના નિર્વાણસમયે પોતાનો ગણ સુધમાં સ્વામીને સોંપી દીધો હતો તેથી અત્યારે સુધર્માસ્વામીની જ દ્વાદશાંગી પ્રચલિત છે.”
પરંતુ બધા ગણધરોની દ્વાદશાંગી શબ્દથી પણ એક જ હોય તો પણ સ્થવિરાવલીમાં કહેલી બધી હકીકત ઘટી શકે છે. ગણશબ્દનો અર્થ પોતાનો દીક્ષિત શિષ્ય સમુદાય એ અર્થ લેવાય કે
१. एवं रचयतां तेषां सप्तानां गणधारिणाम् । परस्परमजायन्त विभिन्नाः सूत्रवाचनाः ॥१७३॥
अकम्पिता-ऽचलभ्रात्रोः श्रीमेतार्य-प्रभासयोः । परस्परमजायन्त सहक्षा एव वाचनाः ॥१७४॥ श्री वीरनाथस्य गणधरेष्वेकादशस्वपि । द्वयोर्द्वयोर्वाचनयोः साम्यादासन् गणा नव ॥१७५॥त्रिषष्टिशलाकापुरुषचरित्र, पर्व १०, सर्ग ५। "तीर्थकरगणभृतां मिथो भिन्नवाचनत्वेऽपि साम्भोगिकत्वं भवति न वा १ तथा सामाचार्यादिकृतो भेदो भवति न वा ? इति प्रश्ने उत्तरम्-गणभृतां परस्परं वाचनाभेदेन सामाचार्या अपि कियान्
भेदः सम्भाव्यते, तद्भेदे च कथञ्चिदसाम्भोगिकत्वमपि सम्भाव्यते"-सेनप्रश्न, उल्लास २, प्रश्न ८१ । २. "जे इमे अजत्ताए समणा निग्गंथा विहरति एए ण सव्वे अजसुहम्मस्स आवचिज्जा, अवसेसा गणहरा
निरवचा वुच्छिन्ना"-कल्पसूत्रस्थविरावली । “सामिस्स जीवंते णव कालगता, जो य कालं करेति ' सो सुधम्मसामिस्स गणं देति, इंदभूती सुधम्मो य सामिम्मि परिनिव्युए परिनिव्वुता"
आवश्यकचूर्णि पृ० ३३९.।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org