________________
પ્રસ્તાવના
ઘળી જ મોટી અને ઘણી જ મહત્ત્વની કાર્યવાહી શિરે લીધી છે. તેમણે આ ગ્રંથનું સંશોધનસંપાદન કાર્ય મને સોંપીને દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માની પરમતારક મંગલ વાણીની આરાધના કરવાને અત્યંત અમૂલ્ય અવસર મને આપ્યો છે.
સ્વ. પૂ.પા. આ. ભ. શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજના પરિવારના મુનિશ્રી યશોવિજયજી તથા મુનિશ્રી મુનિચંદ્રવિજયજીએ પ્રથમ પરિશિષ્ટ શબ્દસૂચિ”સહર્ષ તૈયાર કરી આપી છે. | મુનિશ્રી ધર્મચંદ્રવિજયજીએ પ્રફવાંચન, વિવિધ પરિશિષ્ટ તૈયાર કરવાં ઈત્યાદિ અનેક કાર્યોમાં અત્યંત ભક્તિથી વિવિધ રીતે ખડે પગે હમેશાં સતત સહાય કરી છે.
આ પુણ્યકાર્યમાં દેવ-ગુરુકૃપાએ આમ વિવિધ રીતે સહાયક સર્વેને અનેકશઃ ધન્યવાદ અને અભિનંદન છે.
પરમકૃપાળુ દેવાધિદેવશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તથા પરમોપકારી પિતાશ્રી અને સદગુરુદેવ પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના ચરણકમળમાં અનંતશઃ પ્રણિપાત કરીને, તેમની પરમકૃપા અને સહાયથી જ સંપાદિત થયેલા આ આગમગ્રંથને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના કરકમળમાં આજે શ્રાવણુસુદિ આઠમે શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ કલ્યાણક દિવસે સમર્પિત કરીને અને એ રીતે પ્રભુપૂજન કરીને અત્યંત ધન્યતા અનુભવું છું.
વિક્રમ સંવત ૨૦૩૩ - પૂજ્યપાદઆચાર્ય મહારાજશ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારદ્વિ. શ્રાવણસુદિ ૮ પૂજ્યપાદઆચાર્ય મહારાજશ્રીમદ્વિજયે મેઘસૂરીશ્વરશિષ્યવાવ :
પૂજ્યપાદમુનિરાજશ્રી ભુવનવિજયા તેવાસી (જિલ-બનાસકાંઠા) મુનિ મૂવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org