________________
४०
પ્રસ્તાવના
આનો ક્રમાંક ૮૪૦૨ છે. પત્રસંખ્યા ૪૮ છે. લંબાઈ-પહોળાઈ ર૭૫૪૧૧૧૧ સેન્ટીમીટર છે. આના અંતમાં ૪૮ મા પત્રમાં લેખકની પ્રશસ્તિવાળો જે ઉલ્લેખ છે તે પૃ૦ ૨૫૮ ટિ૬ માં અમે જણાવેલો છે.
पु २-मा प्रति पु १नी मादा ग्रंथसंपनी छ. . ६. विधामंदिर તરફથી પ્રકાશિત થયેલી સૂચિમાં આનો ક્રમાંક ૮૩૬૩ છે. આમાં કુલ ૫ત્ર ૪૪ છે. તેમાં પત્ર ૧થી ૩૯ સુધીમાં સૂત્રતાંગસૂત્ર મૂળ છે. આના અંતમાં જે ઉલ્લેખ છે તે પૃ. ૨૫૮ ટિ. ૬માં અમે જણાવ્યો છે. પત્ર ૪૦ થી ૪૪ સુધીમાં સૂત્રકૃતાંગનિયુક્તિ છે. લિપિ જોતાં આ પ્રતિ વિક્રમના સોળમા શતક લગભગમાં લખાયેલી હોવી જોઈએ. આની લંબાઈ-પહોળાઈ ૩૫૨૪૧૩ સેન્ટીમીટર છે.
ला-सूत्रतानी मा प्रति पye. . भारतीय संस्कृति विद्यामंदिर-ममहावाह-नी. આનો ક્રમાંક ૧૪૫૨૮ છે. આના અંતમાં જે ઉલ્લેખ છે તે પૃ૦ ૨૫૮ ટિ. ૬ માં અમે જણાવેલો છે. આના કુલ ૫ત્ર ૩૯ છે. પત્ર ૩૮ માં સૂત્રકૃતાંગસૂત્ર મૂળ પૂર્ણ થાય છે. તે પછી વિસ્તારથી લેખકની પ્રશસ્તિ છે.
१. प्रशस्ति या प्रमाणे -
स्वस्ति श्रीप्रदवर्धमामभगवत्प्रासादविभ्राज(जि)ते श्रीसंडेरपुरे सुरालयसमे प्राग्वाटवंशोत्तमः। भाभूर्भूरियशा अभूत् सुमतिभूर्भूमिप्रभुप्रार्चितस्तजातोऽन्वयपद्मभासुररविः श्रेष्ठी महानाभडः ॥१॥ सन्मुख्यो मोषनामा नयविनयनिधिः सूनुरासीत्तदीय
स्तद्धाता वर्धमानः समजनि जनतासु स्वसौजन्यमान्यः । अन्यूनान्यायमार्गापनयनरसिकस्तत्सुतश्चंडसिंहः
सप्तासंस्तत्तनूजाः प्रथितगुणगणाः पेथडस्तेषु पूर्वः ॥ २॥ नरसिंह-रत्नसिंहौ चतुर्थमल्लस्ततस्तु मुंजालः । विक्रमसिंहो धर्मण इत्येतेऽस्यानुजाः क्रमतः ॥३॥ संडेरकेऽणहिलपाटकपत्तनस्यासन्ने य एव निरमापयदुच्चचैत्यम् । स्वस्वैः स्वकीयकुलदैवतवीरसेशं क्षेत्राधिराजसतताश्रितसंनिधानम् ॥ ४ ॥ वासावनीनेन समं च जाते, कलौ कुतो[s]स्थापयदेव हेतोः । वीजापुरं क्षत्रियमुख्यवीजासौहार्दतो लोककरार्धकारी ॥५॥ अत्र रीरीमयज्ञातनन्दनप्रतिमान्वितम् । यश्चैत्यं कारयामास लसत्तोरणराजितम् ॥ ६ ॥ योऽकारयत् सचिवपुंगववस्तुपालनिर्मापितेऽर्बुदगिरिस्थितनेमिचैत्ये । उद्धार आत्मन इव ब्रुडतो ह्यपारसंसारदुस्तरणवारिधिमध्य इद्धः ॥७॥ गोत्रेऽत्रैवाद्याप्तबिम्बं भीमसाधुविधिसितम्। . यः पित्तलमयं हैमदृढसन्धिमकारयत् ॥८॥ चरमजिनवरेन्द्रस्फारमुर्ति विधाप्य गृहजिनवसतौ प्रातिष्ठिपत् शुद्धलग्ने । पुर उरुतरदेवौकःस्थितायां च तस्यां समहमतिलघोः श्रीकर्णदेवस्य राज्ये ॥९॥ खरससमयसोमे १३६० बंधुभिः षड्भिरेव सममिह मुविधीनां साधने सावधानः । विमलगिरिशिरःस्थादीश्वरं चोजयन्ते यदुकुलतिलकाभं नेमिमानम्य मोदात् ॥१०॥ निजमनुजभवं यः सार्थक श्राक् चकार विहितगुरु[स]पर्यः पालयन् सांघपत्यम् । कलसकलकलासत्कौशली निष्कलंकः पुनरपि षडकार्षीद् यो हि यात्रास्तथैव ॥११॥
त्रिभिः कुलकम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org