________________
પ્રસ્તાવના
Gaekwad's Oriental Series, Baroda, No 135) માં આ પ્રતિનો ક્રમાંક ૬ છે. આ પ્રતિમાં અનુક્રમે ત્રણ ગ્રંથો લખેલા છે—૧ શીલાંકાચાર્યવિરચિત સૂત્રકૃતાંગસૂત્રવૃત્તિ, ૨ ભદ્રખાહુસ્વામિવિરચિત સૂત્રકૃતાંગસૂત્રનિયુક્તિ અને ૩ સૂત્રકૃતાંગસૂત્ર મૂળ. પ્રતિની લખાઈ-પહોળાઈ ૩૧ - ૭” × ૨ • ૨” ઈંચ છે. એકંદર પત્ર ૪૨૯ છે. વિક્રમસંવત્ ૧૩૨૭માં લખાયેલી આ પ્રતિમાં ઉપર જણાવેલા ત્રણ ગ્રંથોની સમાપ્તિનાં સ્થાન અને અંતની પુષ્પિકા આ પ્રમાણે છે.
૩૦
(૧) પત્ર ૧ થી ૩૬૩ સુધીમાં સૂત્રકૃતાંગવ્રુત્તિ લખેલી છે. આના અંતમાં સર્વત્રં૦ ૨૦૦૦ એમ લખેલું છે. (૨) પત્ર ૩૬૪ થી ૩૭૧ A સુધીમાં સૂત્રકૃતાંગસૂત્રનિયુક્તિ લખેલી છે. આના અંતમાં ગ્રંથતઃ જો રદ્દ、 (૨૦) ॥ ૪ ॥ એમ લખેલું છે. (૩) પત્ર ૩૭૧ B થી ૪ર૯ સુધીમાં સૂત્રકૃતાંગસૂત્ર મૂળ લખેલું છે. આના અંતમાં નાટ્ફ્મ્નું સમ્મä ॥ છે ॥ સમ્મત્તાનિ માયળાળિ જોસ સયાળિ || ૐ || આ પ્રમાણે લખ્યા પછી નીચે મુજખ ઉલ્લેખ છે—
सम्मत्तं सूयगडं सूत्रं गाहाए एकवीससयाणि ॥ छ ॥ छ ॥ सर्वजातसूत्रे श्लोकाः || २६२५ ॥ सर्वसंख्याजात ' श्लोक १६६०० ॥ छ ॥ छ ॥ सं. १३२७ वर्षे भाद्रपद वदि २ खावद्येह वीजापुरे
ં ર્—આ પ્રતિ પણ શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાન ભંડારની છે. વડોદરાથી પ્રગટ થયેલી ઉપર જણાવેલી સૂચિમાં આનો ક્રમાંક ૭ છે. આની લંબાઈ-પહોળાઈ ૩૦ • ૭o X ૨ • ૨૫ ઈંચ છે. વિક્રમસંવત્ ૧૩૪૯ માં લખાયેલી આ પ્રતિમાં એકંદર ૪૬૩ પત્ર છે. તેમાં અનુક્રમે ત્રણ ગ્રંથો છે—(૧) પત્ર ૧ થી ૬૪ સુધીમાં સૂત્રકૃતાંગસૂત્ર મૂળ છે. આના અંતમાં સમરું નીયં સૂયાળ ॥ છે ॥ સુમં મવતુ ષ પાયો ॥ ॥ એમ લખેલું છે. (ર) પત્ર ૬૫થી ૭૨ સુધીમાં ભદ્રબાહુસ્વામિવિરચિત સૂત્રકૃતાંગસૂત્રનિયુક્તિ છે. આના અંતમાં સાવાપુચ્છા ધમાં સોઉં હિયÇિ ૩વર્ષતો || ૨૦૮ || સૂયાળિશ્રુત્તી સમા || જીમં મવતુ લેવાયોઃ || છ || આ પ્રમાણે ઉલ્લેખ છે. (૩) પત્ર ૭૩ થી ૪૬૩ સુધીમાં શીલાંકાચાર્યવિરચિત સૂત્રકૃતાંગવૃત્તિ છે.
૧, હું 1 પ્રતિ અમે જોઈ નથી, પરંતુ તેમાં વિદ્યમાન પાઠભેદોની ત્રણ નોંધો અમારી પાસે છે, તેમાં એક નોંધમાં જોવા ૬૬૦૦ || ૪ ॥ ૪ ॥ કું ૧૩૨૭ વર્ષે માત્રપતિ • વાવાવેદ એવો પાઠ નોંધેલો છે. પૃ૦ ૨૫૮ ટિ૦૬ માં એ પાઠ અમે છાપ્યો છે.
૨. વૃત્તિ પૂર્ણ થયા પછી ગ્રંથાત્રે ૧૨૦૦૦ ॥ છે ॥ શુમં મવતુ ॥ ૐ । આ પ્રમાણે લખાણ છે. તે પછી લેખકે લખેલી પ્રશસ્તિ નીચે પ્રમાણે છે—
Jain Education International
शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥ छ ॥ नमः श्रीवर्द्धमानाय वर्द्धमानाय वेदसा |
वेदसारं परं ब्रह्म ब्रह्मबद्धस्थितिश्च यः ॥ १ ॥ स्वबीजमुप्तं कृतिभिः कृषीवलैः क्षेत्रे सुसिक्तं शुभभाववारिणा
क्रियेत यस्मिन् सफलं शिवश्रिया पुरं तदत्रास्ति दयावटाभिधम् ॥ २॥ ख्यातस्तत्रास्ति वस्तुप्रगुणगुणगणः प्राणिरक्षैकदक्षः
सज्ज्ञाने लब्धलक्ष्यो जिनवचनरुचिश्चंचदुच्चैश्चरित्रः ।
पात्रं पात्रैकचूडामणिजिन सुगुरूपासनावासनायाः
संघः सुश्रावकाणां सुकृतमतिरमी सन्ति तत्रापि मुख्याः ॥ ३ ॥ होनाकः सज्जनज्येष्ठः श्रेष्ठी कुमरसिंहकः । ોમાજ: શ્રાવશ્રેષ્ટઃ રિાણીસિંઃ ॥ ૪ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org