________________
४६
પ્રસ્તાવના
ચૂર્ણિ–આચારાંગસૂત્ર તથા નિયંતિ ઉપર અત્યારે મળતી વ્યાખ્યાઓમાં સૌથી પ્રાચીન આ ચૂર્ણ છે. સામાન્ય રીતે આની ભાષા પ્રાચીન પ્રાપ્ત છે. એના કર્તા વિષે કોઈ ચોકકસ નિર્દેશ મળતો નથી. ચૂર્ણિકાર સામે આચારાંગસૂત્રની વિશિષ્ટ પાઠપરંપરા હતી એ વાત અમે પૂર્વે જણાવી ગયા છીએ. આ ચૂર્ણિ તો અનેક અનેક વાતોનો ખજાનો છે. એનું પ્રકાશન શ્રીષભદેવજી કેશરીમલજીની પેઢી-રતલામ–તરફથી થયું છે. તેમાં સંપાદકશ્રીએ પોતે જ જણાવ્યું છે કે તેના જે હસ્તલિખિત આદર્શો મળ્યા છે તે ઘણા અશુદ્ધ છે. આનું હસ્તલિખિત વિવિધ પ્રતિઓ આદિને આધારે સંશોધન કરીને પુનઃ પ્રકાશન થાય તે ઘણું જરૂરી છે.
આચારાંગની ચૂર્ણમાં તથા વૃત્તિમાં નાગાર્જુની વાચનામાંથી આચારાંગસૂત્રના કેટલાક પાઠભેદો આપેલા છે. આ નાગાર્જની વાચના આદિનું સ્વરૂપ આ૦ પ્રઢ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના જૈન મામદર ગૌર ઘાત વાય આ નિબંધમાંથી જ ઉદ્ધત કરીને અહીં આપવામાં मावळे
"स्कन्दिलाचार्य व नागार्जुनाचार्य (वीर नि. ८२७ से ८४०)-ये स्थविर क्रमशः माधुरी या स्कान्दिली और वाल भी या नागार्जुनी वाचना के प्रवर्तक थे. दोनों ही समकालीन स्थविर आचार्य थे. इनके युग में भयंकर दुर्भिक्ष उपस्थित होने के कारण जैन श्रमणों को इधर-उधर विप्रकीर्ण छोटे-छोटे समूहों में रहना पडा. श्रुतधर स्थविरों की विप्रकृष्टता एवं भिक्षाकी दुर्लभता के कारण जैनश्रमणों का अध्ययन-स्वाध्यायादि भी कम हो गया. अनेक श्रुतधर स्थविरों का इस दुर्भिक्ष में देहावसान हो जाने के कारण जैनआगमों का बहुत अंश नष्ट-भ्रष्ट, छिन्न-भिन्न एवं अस्त-व्यस्त हो गया. दुर्भिक्ष के अंत में ये दोनों स्थविर, जो कि मुख्य रूप से श्रुतधर थे, बच रहे थे किन्तु एक-दूसरे से बहुत दूर थे. आर्य स्कन्दिल मथुरा के आसपास थे और आर्य नागार्जुन सौराष्ट्र में. दुर्भिक्ष के अन्त में इन दोनों स्थविरों ने वी. सं. ८२७ से ८४० के बीच किसी वर्ष में क्रमशः मथुरा व वलभी में संघसमवाय एकत्र करके जैनआगमों को जिस रूप में याद था उस रूप में ग्रन्थरूप से लिख लिया. दोनों स्थविर वृद्ध होने के कारण परस्पर मिल न सके. इसका परिणाम यह हुआ कि दोनों के शिष्यप्रशिष्यादि अपनी-अपनी परम्परा के आगमों को अपनाते रहे और उनका अध्ययन करते रहे. यह स्थिति लगभग डेढ सौ वर्ष तक रही. इस समय तक कोई ऐसा प्रतिभासम्पन्न व्यक्ति नहीं हुआ जो आगमों के इस पाठभेद का समन्वय कर पाता. इसी कारण आगमों का व्यवस्थित लेखन आदि भी नहीं हो सका. जो कुछ भी हो आज जो जैनागम विद्यमान है वे इन दोनों स्थविरों की देन है.....
देवर्धिगणि व गन्धर्व वादिवेताल शांतिसूरि (वीर नि. ९९३)-देवर्धिगणि क्षमाश्रमण माथुरी वाचनानुयायी प्रतिभासम्पन्न समर्थ आचार्य थे. इन्हीं की अध्यक्षता में वलभी में माथुरी एवं नागार्जुनी वाचनाओं के वाचनाभेदों का समन्वय करके जैनआगम व्यवस्थित किये गये और लिखे भी गये. गन्धर्व वादिवेताल शान्तिसूरि वालभी वाचनानुयायी मान्य स्थविर थे. इनके विषय में
वालब्भसंघकजे उज्जमियं जुगपहाणतुल्लेहिं । गंधव्ववाइवेयालसंतिसूरीहिं वलहीए॥
शस्त्रपरिज्ञाविवरणमतिगहनमितीव किल घृतं पूज्यैः । श्रीगन्धहस्तिमित्रैर्विवृणोमि ततोऽहमवशिष्टम् ॥३॥ આ પ્રમાણે જણાવે છે. તે જોતાં તેમના સમયમાં આચારાંગના પ્રથમ અધ્યયન શસ્ત્રપરિજ્ઞા
ઉપર જ ગંધહરિચિત વિવરણ હશે, એમ જણાય છે. ૧. જુઓ આ પ્રસ્તાવના પૂ૦ ૩૧ ટિ૦ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org