Book Title: Abhamandal Jain Darshan tatha Prayogik Sanshodhan Author(s): Nandighoshvijay Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha View full book textPage 7
________________ સમર્પણ વિક્રમની વીસમી સદીના મહાન જ્યોતિર્ધર, કાપડાજી, શેરીસા, કદંબગિરિ આદિ અનેક તીર્થોના ઉદ્ધારક, પ્રાચીન ગ્રંથોદ્ધારક, યુગપ્રધાન, જીવદયાના મહાન જ્યોતિર્ધર, પરોપકારી સુગૃહીતનામોથ પ્રાતઃસ્મરણીય નૈષ્ઠિક બ્રહ્મચર્યના તેજપૂંજ શાસનસમ્રાટ સૂરિથક્રયવર્તી તપાગચ્છાધિપતિ બાલબ્રહ્મચારી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર ૫. પૂ.આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટઘર ૫.પૂ.આ.શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટઘર ૫.પૂ.આ. શ્રી વિજયયશોભદ્રસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર દ્રવ્યાનુયોગનિષ્ણાત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયશુભંકસૂરીશ્વરજી મ.સા.ના પવિત્ર થણ કમળમાં સાદર સમર્પણ -- આ. વિજયનંદિઘોષસૂરિ Jain Education International 5 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 120