Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 11
________________ વ્યાખ્યાન ચાવીશમુ’ કર્મના ઉદય મહાનુભાવે ! આત્મવિકાસ માટે જેમ આત્મજ્ઞાનની જરૂર છે, તેમ આત્મવિકાસ માટે ક`જ્ઞાનની પણ જરૂર છે. કનું વિશદ જ્ઞાન થયા વિના આત્મા ક`ખધનમાંથી ખચી શકે નહિ તથા વિકાસની વાટે ઝડપથી સંચરી શકે નહિ. તેથી જ આપણે ક ના વિષય ચર્ચીને તેનાં વિધવિધ અંગોને સ્પશી રહ્યા છીએ. કર્યા બધાતાં જ રહે છે. આપણે આંખ મીંચીને ખાલીએ એટલી વારમાં અસંખ્યાતા સમય વ્યતીત થઈ જાય છે. તેમાં એક પણ સમય એવે જતા નથી કે જ્યારે આત્મા કમ બાંધતા ન હાય. હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, ઊંઘતાં, અરે બેહાશ હાઈએ ત્યારે પણ પાપકર્માં બંધાતાં જ રહે છે અને તેમાં પ્રકૃતિ, સ્થિતિ તથા રસનું નિર્માણુ થતું જ રહે છે, કારણ કે તે વખતે પણ આત્માના ચાગ અને અધ્યવસાય તે ચાલુ જ હોય છે. અહી એક મહાનુભાવ પ્રશ્ન કરે છે કે ‘આત્માના ઉપચેગ - એક સમયે એક પ્રકારના હાય છે, તે એ ઉપયાગથી

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 257