________________
વ્યાખ્યાન ચાવીશમુ’ કર્મના ઉદય
મહાનુભાવે !
આત્મવિકાસ માટે જેમ આત્મજ્ઞાનની જરૂર છે, તેમ આત્મવિકાસ માટે ક`જ્ઞાનની પણ જરૂર છે. કનું વિશદ જ્ઞાન થયા વિના આત્મા ક`ખધનમાંથી ખચી શકે નહિ તથા વિકાસની વાટે ઝડપથી સંચરી શકે નહિ. તેથી જ આપણે ક ના વિષય ચર્ચીને તેનાં વિધવિધ અંગોને સ્પશી રહ્યા છીએ.
કર્યા બધાતાં જ રહે છે.
આપણે આંખ મીંચીને ખાલીએ એટલી વારમાં અસંખ્યાતા સમય વ્યતીત થઈ જાય છે. તેમાં એક પણ સમય એવે જતા નથી કે જ્યારે આત્મા કમ બાંધતા ન હાય. હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, ઊંઘતાં, અરે બેહાશ હાઈએ ત્યારે પણ પાપકર્માં બંધાતાં જ રહે છે અને તેમાં પ્રકૃતિ, સ્થિતિ તથા રસનું નિર્માણુ થતું જ રહે છે, કારણ કે તે વખતે પણ આત્માના ચાગ અને અધ્યવસાય તે ચાલુ જ હોય છે.
અહી એક મહાનુભાવ પ્રશ્ન કરે છે કે ‘આત્માના ઉપચેગ - એક સમયે એક પ્રકારના હાય છે, તે એ ઉપયાગથી