Book Title: Aatm Samprekshan Author(s): Gunhansvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 5
________________ णमो त्थु ण समणस्स भगवओ महावीरस्स * णमा त्थु ण समणस्स भगवओ महावीरस्स न त स्म વિષમકાળના આપણે સંયમીઓ ! કુનિમિત્તો - કુસંસ્કારો - કુકર્મો – કુકાળ વગેરેથી ચારેબાજુથી ઘેરાયેલા આપણે સંયમીઓ ! એટલે આપણા આત્મામાં તો ચિક્કાર દોષો હોવાની શક્યતા છે જ. જ્યાં સુધી એનું બારીકાઈથી નિરીક્ષણ નહિ TM કરવામાં આવે, ત્યાં સુધી એ દોષો ઘટશે નહિ, દોષો ઘટાડવાની બુદ્ધિ જ ઉત્પન્ન નહિ न મૈં થાય. ना આ ભ પ્રસ્તાવના સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજાનો એક અદ્ભુત ગ્રન્થ યોગશતક ! એમાં ટુંકાણમાં દર્શાવાયેલો એક પદાર્થ “આત્મસંપ્રેક્ષણ કરવું. અર્થાત્ આત્મામાં રહેલા દોષોને બરાબર જોવા, શોધવા.” જ માટે જ મને લાગ્યું કે આપણા બધા જ માટે આ સ્વદોષદર્શન રૂપ આત્મ-સંપ્રેક્ષણ અતિ-અતિ આવશ્યક છે. એમાં ય મારા માટે તો મારા હિત ખાતર ઘણું ઘણું ઘણું આવશ્યક ! આ કારણસર શરુ કર્યું આ લખાણ ! માત્ર એક ખુલાસો ! આમાં બધું મેં એ રીતે લખ્યું છે કે “બધા પ્રસંગો મારા જીવનના જ હોય” એમ લાગે. પણ હકીકત એ છે કે - (A) કેટલુંક મારા જીવનમાં અનુભવેલું છે. (B) કેટલુંક બીજાઓના જીવનમાં જોયેલું છે, છતાં મેં ‘મારા જીવનનું હોય' એમ વર્ણવ્યું છે. (C) કેટલુંક કલ્પના દ્વારા લખેલું છે કે જે કલ્પનાઓ કોઈકના ને કોઈકના જીવનમાં જીવંત પણ બની હોય એ શક્ય છે. न S स्त त B स्म ના न EFF 2000000dddddd स ना य આ મ મારી સાથે અનેક જીવોને આ વિવેચન ઉપયોગી થાય એ માટે મેં આ રીતે લખ્યું છે. યોગશતક ગ્રન્થના આધારે જ આ વિસ્તૃત વિવેચન કરેલું છે, એ સૂત્ર પર પ્રે વૃત્તિરૂપ આ વિવેચન સમજવું. અંતે ક્ષ ક્ષ બેભાન માણસનું પેટ ચીરી નાંખવામાં આવે તો પણ ત્યારે તેને કશી વેદના ન r *. YPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 156