Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 522
________________ ભાષાંતર] શબ્દકરણાદિ તથા નોડ્યુતકરણનું સ્વરૂપ. [૫૨૧ उत्ती उ सद्दकरणं पगासपाढं च सरविसेसो वा । गूढत्थं तु निसीहं रहस्ससुत्तत्थमहवा जं ॥३३५६॥ लोए अणिबद्धाइं अड्डिय-पच्चड्डियाई करणाई। पंचादेससयाई मरुदेवाईणि उत्तरिए ॥३३५७॥ भावकरणाहिगारे किमिहं सद्दाइदबकरणेणं । મUM તત્થર મારો વિર૩ો તfસટ્ટો ૩ રૂફટો (४७५) नोसुयकरणं दुविहं गुणकरणं झुंजणाभिहाणं च । गुणकरणं तव-संजमकरणं मूलुत्तरगुणा वा ॥३३५९-१०३६॥ मण-वयण-कायकिरिया पन्नरसविहा उ जुंजणाकरणं । સામાચરમ વિંદ નામા રોઝાહિ? રૂ૩૬૦ सब् पि जहाजोग्गं नेयं भावकरणं विसेसेणं । सुय-बद्ध-सद्दकरणं सुयसामाइयं न चारित्तं ॥३३६१॥ गुणकरणं चारित्तं तव-संजमगुणमयं ति काऊणं । સંમવરૂપો સુયર સુપસત્યે ગુંગર રૂરૂદરો ગાથાર્થ :- ઉક્તિવિશેષ, પ્રગટ પાઠ-અથવા ઉદાત્તાદિસ્વરવિશેષ તેને શબ્દકરણ કહેવાય; અને જેનો અર્થ ગૂઢ હોય, અથવા (નિશીથ અધ્યયનની જેમ) જેના સૂત્ર અને અર્થ અપ્રગટ હોય તે નિશીથકરણ કહેવાય. મલ્લોનાં અફિક પ્રત્યકાદિ કરણો, તે ઉપદેશ માત્રરૂપ લૌકિકઅબદ્ધશ્રુતકરણ જાણવાં, અને મરૂદેવી માતા વનસ્પતિમાંથી નીકળીને સિદ્ધ થયાં ઈત્યાદિ પાંચમેં આદેશો, તે લોકોત્તર-અબદ્ધશ્રુતકરણ જાણવાં, અહીં ભાવકરણના અધિકારમાં શબ્દાદિ દ્રવ્યકરણ કહેવાનું શું પ્રયોજન છે ? (એમ કહેવામાં આવે તો) તેનો ઉત્તર કહીએ છીએ કે ત્યાં શબ્દાદિ દ્રવ્યકરણમાં પણ શબ્દ વિશિષ્ટ ભાવશ્રુત જ કહેલ છે. (તેથી કંઈ દોષ નથી.) નોડ્યુતભાવકરણ બે પ્રકારે છે, ગુણકરણ અને યોજનાકરણ. તપ-સંયમાદિનું કરવું, અથવા મૂલોત્તરગુણનું કરવું તે ગુણકરણ કહેવાય, તથા સત્યાદિ ચાર પ્રકારે મન, ચાર પ્રકારે વચન, અને ઔદારિક-મિશ્રાદિ સાત પ્રકારે કાયાની ક્રિયા એમ અંદર પ્રકારે યોજનાકરણ છે. નામાદિ છ પ્રકારના કરણમાંથી આ સામાયિકકરણ ક્યું કરણ છે? (એમ પૂછવામાં આવે તો) તે યથાસંભવ છએ પ્રકારનું કારણ જાણવું, વિશેષ કરીને ભાવકરણ જાણવું. તેમાં એ શ્રુતકરણ, બદ્ધશ્રુતકરણ, અને શબ્દકરણરૂપ શ્રુતસામાયિક છે, પણ ચારિત્રસામાયિક નથી; ચારિત્રસામાયિક તો તપ-સંયમ ગુણાત્મક હોવાથી ગુણકરણરૂપ નોશ્રુતભાવકરણનો પ્રથમ ભેદ કહેવાય, અથવા યથાસંભવ પ્રશસ્ત મન, વચન, કાયારૂપ હોવાથી તે યોજનાકરણ નોડ્યુતભાવકરણનો બીજો ભેદ કહેવાય. ૩૩૫૬ થી ૩૩૬ર. હવે કૃતાકૃતાદિ સાત અનુયોગદ્વારો વડે સામાયિકકરણનો વિચાર કરે છે :(४७६) कयाकयं, केण कयं, केसु व दव्वेसु कीरई वावि । હદે વ વાર૩રો, નયા , રઘાં વિહં, દં ર રૂરૂદારૂ-૨૦૦૬ll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586