Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 576
________________ ભાષાંતર ] પરિશિષ્ટ - ગ [૫૭૫ છે. હવે મયની વ્યાખ્યા કરે છે - સામાયિકના સામ, સમ, સામ્ય, અને ઈંગ, એવા પર્યાયવાચી નામો છે, તે બધાના નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવનિક્ષેપા કરવા. મધુર પરિણામવાળો હોય તે સામ કહેવાય, સરખો તોલાય તે સમ કહેવાય, દૂધ અને સાકરની જેમ અનુકૂલ સંયોગથી સામ્ય કહેવાય અને દોરામાં હારને પરોવવું તેને ઇંગ કહેવાય. એ બધા દ્રવ્યસામાદિક સમજવા; પોતાની ઉપમાથી બીજાને દુઃખ ન કરવું તે ભાવસામ કહેવાય, રાગદ્વેષ ન કરતાં મધ્યસ્થ રહેવું તે ભાવસમ કહેવાય, જ્ઞાનાદિક ત્રણનો યોગ થાય તેને સામ્ય કહેવાય અને તે જ્ઞાનાદિત્રયને આત્મામાં પરોવવા તેને ભાવ-ઈંગ કહેવાય. ૧૦૪૨ થી ૧૦૪૪. ‘મુષ્ઠિ કરે આદિ જુદા જુદા समया सम्मत्त पसत्थ संति सुविहिअ सुहं अनिंदं च । अदुगुछिअमगरहिअं अणवज्जमिमेऽवि एगट्ठा || १०४५ || જો હારો ? વરતો, વિ વર્માં ?, નં તુ હીરૂં તેળ । किं कारयकरणाण य अन्नमणन्नं च ? अक्खेवो ॥१०४६ ॥ સમતા, સમ્યક્ત્વ, પ્રશસ્ત, શાંતિ, સુવિહિત, શુભ, અનિન્દિત, અશ્રુગુપ્સિત, અગહિત અને અનવદ્ય એ પણ સામાયિકના અર્થને કહેનારા શબ્દો છે. કરાવનાર કોણ ? કરનાર કોણ ? કર્મ કોણ ? જે તેનાથી કરાય તે શું કારક, કર્તા અને કરણનું ભિન્નપણું છે કે અભિન્નપણું ? એ શંકાનું સમાધાન કહે છે કે - સામાયિકને કરવાવાળો આત્મા છે, સામાયિક તે કર્મ છે, ઉદ્દેશાદિક ક્રિયા આત્માની હોવાથી આત્મા કરણ છે. અને આત્મા પરિણામી હોવાથી આત્મા સામાયિક છે, એ વાત પ્રસિદ્ધ છે. ૧૦૪૭. आया हु कारओ मे सामाइय कम्मं करणमाया य । परिणामे सह आया सामाइयमेव उपसिद्धी ||१०४७॥ Jain Education International गत्ते जह मुट्ठि करेइ अत्यंतरे घडाईणि । दव्वत्थंतरभावे गुणस्स किं केण संबद्ध ? ||१०४८।। છે,' એ વાક્યમાં કર્તા-કર્મ અને કરણ એક છે, ઘટાદિક કરે છે' તેમાં કર્તા છે, ગુણને દ્રવ્યથી જુદો રાખીએ, તો કોણ કોની સાથે જોડાશે ? ૧૦૪૮. कम्ममवज्जं जं गरिहिअंति कोहाइणो व चत्तारि । सह तेण जो उ जोगो पच्चक्खाणं हवइ तस्स ॥ १०५० ॥ दवे मणवयकाए जोगा दव्वा दुहा उ भावंमि । जोगा सम्मत्ताई पसत्थ इअरो उ विवरीओ ।। १०५१।। જે ગર્તિત કર્મ હોય તેને અવઘ કહેવાય, અને તે અવઘ ક્રોધાદિ ચાર કષાયો છે, તે કષાયવાળો યોગ સાવધયોગ કહેવાય અને તેનાં પચ્ચક્ખાણ છે; દ્રવ્યમાં મન, વચન, કાયાના યોગવાળા દ્રવ્ય સમજવા. ભાવયોગ બે પ્રકારે છે. સમ્યક્ત્વાદિક પ્રશસ્ત ભાવયોગ અને મિથ્યાત્વાદિક અપ્રશસ્ત ભાવયોગ છે. ૧૦૫૦ થી ૧૦૫૧. दव्वंम निहगाई ३ निव्विसयाई अ होइ सित्तंमि ४ । भिक्खाईणमदाणे अइच्छ ५ भावे पुणो दुविहं ६ ||१०५२।। For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586