Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 579
________________ मूलभाष्य-अवशेष-गाथा ऊहाए पण्णत्तं बोडियसिवभइउत्तराहि इमं । मिच्छादसणमिणमो रहवीरपुरे समुप्पण्णं ॥१४७॥ सावज्जजोगविरओ तिगुत्तो छसु संजओ । उवउत्तो जयमाणो आया सामाइयं होई ॥१४९॥ निक्खंतो हत्थिसीसा दमदंतो कामभोगमवहाय । णवि रज्जइ रत्तेसुं दुढेसु ण दोसमावज्जे ॥१५१॥ જે હેતુથી બોટિક (દિગંબર) અને શિવભૂતિને ઉત્તર આપવા દ્વારા આ ભાષ્યની પ્રરૂપણા થઈ, તેથી રથવીરપુરમાં મિથ્યાદર્શનની ઉત્પત્તિ થઈ. ૧૪૭. સાવદ્યયોગોથી વિરામ પામેલો, ત્રણ ગુપ્તિથી યુક્ત, છ જવનિકાયની રક્ષામાં સમ્યક યત્ન કરનાર, ઉપયોગવાન અને પ્રત્યેક પ્રવૃત્તિમાં યતના કરતો આત્મા સ્વયં સામાયિકરૂપ થાય છે. ૧૪૯. કામ-ભોગોને ત્યજી હસ્તિશીર્થ ગ્રામના અધિપતિ દમદંત રાજાએ દીક્ષા લીધી; અને તે દમદંત રાજર્ષિ પોતાના રાગી લોકોમાં રાગ નથી કરતા, અને દ્વેષી લોકો ઉપર દ્વેષ નથી १२ता. १५१. नामं १ ठवणा २ दविए ३ खित्ते ४ काले ५ तहेव भावे अ६ । एसो खलु करणस्सा निक्लेवो छबिहो होइ ॥१५२॥ जाणगभविअइरित्तं सन्ना नोसन्नओ भये करणं । सन्ना कडकरणाई नोसन्ना वीससपओगे ॥१५३।। वीससकरणमणाई धम्माईण परपच्चयाजो (यज्जो)मा । साई चक्नुप्फासिअमभाइमचक्नुमणुमाई ॥१५४॥ संघायभेअतदुभयकरणं इंदाउहाइ पच्चक्लं । दुअअणुमाईणं पुण छउमत्थाईणऽपच्चक्खं ॥१५५॥ जीवमजीवे पाओगिअं च चरमं कुसुं भरागाई। जीवप्पओगकरणं मूले तह उत्तरगुणे अ ॥१५६॥ जं जं निज्जीवाणं कीरइ जीवप्पओगओ तं तं । वन्नाइ रुवकम्माइ वावि अज्जीवकरणं तु ॥१५७॥ जीवप्पओगकरणं दुविहं मूलप्पओगकरणं च । उत्तरपओगकरणं पंच सरीराइं पढमंमि ॥१५८॥ ૧, એ ગાથાને કેટલાક નિર્યુક્તિની ગાથા માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586