Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 578
________________ ભાષાંતર] પરિશિષ્ટ - ૩ [૫૭૭ ગહ પણ નિંદા સમાન જ છે, પણ તે બીજાની સમક્ષ કરાય છે, પુત્રવધૂની સાથે સમાગમ કરી સ્વપ્નના બહાને તે વાતને કહેનાર બ્રાહ્મણ દ્રવ્યગર્તામાં દૃષ્ટાંત રૂપ છે. અને ભાવગહમાં તો ઘણા દાંતો છે. ૧૦૬૧. दबविउस्सग्गे खलु पसन्नचंदो हवे उदाहरणं । पडिआगयसंवेगो भावंमिवि होइ सो चेव ॥१०६२॥ મનથી પુત્ર અને રાજ્ય માટે યુદ્ધ કરનાર પ્રસન્નચંદ્રરાજર્ષિ દ્રવ્ય કાયોત્સર્ગનું દૃષ્ટાંત છે, અને ભાવકાયોત્સર્ગમાં પણ તે સંવેગવાળા પ્રસન્નચંદ્રરાજર્ષિ જ દૃષ્ટાંતરૂપ છે. ૧૦૬૨. सावज्जजोगविरओ तिविहं तिविहेण वोसिरिअपावं । सामाइअमाईए एसोऽणुगमो परिसमत्तो ॥१०६३॥ विज्जाचरणनएसुं सेससमोसोरणंतु कायव्वं । सामाइअनिज्जुत्ती सुभासिअत्था परिसमत्ता ॥१०६४॥ ત્રિવિધ ત્રિવિધ પાપને વોસિરાવીને સાવદ્યયોગથી વિરક્ત થાય તે સામાયિક કરનાર છે. સામાયિક આદિનો એ અનુગમ (વ્યાખ્યા) સમાપ્ત થયો, બાકીના બધા નયોનો અવતાર જ્ઞાન અને ક્રિયાનમાં થાય છે, આ રીતે સુભાષિત અર્થવાળી સામાયિકનિયુક્તિ સમાપ્ત થઈ. ૧૦૬૪. | સામાયિક નિયુક્તિ સમાન છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586