Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 558
________________ ભાષાંતર] नयता२. [५५७ અહીં સામાયિક સૂત્રની વ્યાખ્યા સમાપ્ત થઈ, તે સમાપ્ત થવાથી અનુગમદ્વાર પણ સમાપ્ત था. वे नयद्वार 3 छ : एवं सुत्ताणुगमो सुत्तन्नासो सुयत्थजुत्तीय । भणिया नयाणुजोगद्दारावसरोऽधुणा, ते य ॥३५८४॥ अत्थाणुगमगं चिय तेण जहासंभवं तहिं चेव । भणिया तहावि पत्थुयदारासुन्नत्थमुण्णेहं ॥३५८५॥ सामन्नमह विसेसो पच्चुप्पण्णं च भावमेत्तं च । पइसइं च जहत्थं च वयणमिह संगहाईणं ॥३५८६॥ २ मंस-सुराइयं पच्चक्खामि जावज्जीवाए दुविहं तिविहेणं मणेणं वायाए कारणं न भुंजेमि न મુંગાલમ વોસિરમ એટલે માંસ - મદિરા આદિનું વાવજીવ પર્યત હું પ્રત્યાખ્યાન કરૂં છું. દ્વિવિધ ત્રિવિધ મન, વચન અને કાયાએ કરી હું નહિ ખાઉં અને નહિ ખવરાવું. આમાં માંસ વિરમણ પછી “વોસિરામિ પદ કહ્યું છે, તેથી માંસાદિભક્ષણરૂપ તેના વિપક્ષનો હું ત્યાગ કરું એમ સમજાય છે. તેવી शत सही सामायिमा ५९॥ तस्स भन्ते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं मेछेदमा सूत्र સર્વસાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કહ્યું છે. તે પછી વસિરમ પદ કહેવાથી તેના પ્રતિપક્ષરૂપ સાવદ્યયોગના અવિરમણનો ત્યાગ સમાય છે. एयाण समोआरो दवट्ठिय-पज्जट्ठियदुगम्मि । सेसेसु य संभवओ ताणं च परोप्परं कज्जो ॥३५८७॥ दव्ट्ठियस्स दवं वत्थु पज्जवनयस्स पज्जाओ । अप्पियमयं विसेसो सामन्नमणप्पियनयरस ॥३५८८॥ लोगव्यवहारपरो ववहारो भणइ कालओ भमरो । परमत्थपरो भण्णइ निच्छइओ पंचवण्णोत्ति ॥३५८९।। अहवेगनयमयं चिय ववहारो जं न सब्बहा सब् । सब्बनयसमूहमयं विणिच्छओ जं जहाभूयं ॥३५९०॥ नाणाहीणं सव्वं नाणनओ भणई कित्थ किरिया ? । किरियाए करणनओ तदुभयगाहो य सम्मत्तं ॥३५९१॥ એ પ્રમાણે સૂત્રાનુગમ, સૂત્રાલાપકનો ન્યાસ અને સૂત્રસ્પર્શિક નિર્યુક્ત કહી. હવે નયાનુયોગકારનો અવસર છે, તે નયો અર્થાનુગામનું અંગ જ છે, તેથી યથાસંભવ તે તે સ્થાને તે કહ્યા છે; તો પણ પ્રસ્તુત દ્વાર શૂન્ય ન રહે એટલા માટે કિંચિત્ કહીશું. સામાન્ય જ વસ્તુ છે, વિશેષ નથી, એ સંગ્રહનયનું વચન છે. વિશેષો જ વસ્તુ છે, સામાન્ય નથી એ વ્યવહારનયનું વચન છે. વર્તમાનકાલીન જ વસ્તુ છે, અતીતઅનાગતકાલીન નહિ, એ ઋજુસૂત્રનું વચન છે. ભાવમાત્ર જ વસ્તુ છે, નામાદિ નહિ, એ શબ્દનયનો મત છે. ઇન્દ્ર, પુરન્દરાદિ દરેક શબ્દનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586