Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 541
________________ ५४०] 'सामायि' पहनी व्याध्या. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ अहवा सामं मित्ती तत्थ अओ तेण वत्ति सामाओ। अहवा सामस्साओ लाभो सामाइयं णेयं ॥३४८१॥ सम्ममओ वा समओ सामाइयमुभयविद्धिभावाओ । अहवा सम्मस्साओ लाभो सामाइयं होइ ॥३४८२॥ अहवा निरुत्तविहिणा सामं सम्मं समं च जं तस्स । इकमप्पए पवेसणमेयं सामाइयं नेयं ॥३४८३॥ सम राग-द्वेषनो वि२६, अय अटले अयन-गमन. सम त२३ गमन २ ते समाय, અને તે જ સામાયિક છે. અથવા સમનો લાભ થવાથી નિવૃત્ત એટલે થયેલું તે, અથવા તન્મયતે અથવા તેનું (સમનું) જે પ્રયોજન તે સામાયિક જાણવું. અથવા સમનો એટલે સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રને વિષે અથવા તેઓ વડે અય એટલે ગમન કરવું તે સમાય, તે જ સામાયિક છે. અથવા સમનો આય એટલે ગુણોનો જે લાભ તે સમાય અથવા સમોનો આય તે સામાયિક જાણવું. અથવા સામ એટલે સર્વ જીવોની મૈત્રીમાં અય એટલે ગમન, અથવા તે વડે વર્તન તે સમાય અથવા સામનો આય એટલે લાભ તે સામાયિક છે. અથવા સમ્યગુ અય એટલે સારું વર્તન તે સમય. અહીં ઉભય અક્ષરની વૃદ્ધિ થવાથી સામાયિક બને છે. અથવા સમનો આય એટલે લાભ તેને સામાયિક કહેવાય છે. અથવા નિરૂક્ત વિધિવડે સામ એટલે બીજાને દુઃખ ન આપવું. તે, સમ્યક રીતે જ્ઞાનાદિ નયનું પરસ્પર યોજવું તે, અને સમ એટલે માધ્યથ્ય વર્તન, તેનો જે “ઈક' એટલે આત્મામાં પ્રવેશ થવો તે સામાયિક જાણવું. ૩૪૭૭ થી ૩૪૮૩. वे 'सव' शनी व्याघ्या ४२ छ : किं पुण तं सामइयं सब्बसावज्जजोगविरइ त्ति । सियए स तेण सव्वो तं सब्बं कइविहं सव्वं ॥३४८४॥ (४८७) नाम ठवणा दविए आएसे चेव निखसेसं च । तह सव्वधत्तसव्वं च भावसव्वं च सत्तमयं ॥३४८५॥१०४९॥ कसिणं दव्वं सव्वं तद्देसो वा विवक्खयाभिमओ । दब्बे तद्देसम्मि य सव्वासब्बे चउभंगो ॥३४८६॥ सवासवे दब्बे देसम्मि य नायमंगुलिद्दव्वं । संपुण्णं देसोणं पव्वं पब्बेगदेसो य ॥३४८७।। आएसो उवयारो सो बहुतरए पहाणतरए वा । देसे वि जहा सव्वं भत्तं भुत्तं गओ गामो ॥३४८८॥ दुविहं तु निरवसेसं सव्वासेसं तदेक्कदेसो य । सव्वासेसं सब्वे अणिमिसनयणा जहा देवा ॥३४८९।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586