Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 554
________________ भाषांतर] __ 'तस्स भंते पहनी व्याभ्या. [૫૫૩ (४८९) तिविहेणंति न जुत्तं पइपयविहिणा समाहि जेण । अत्थविगप्पणयाए गुणभावणयत्ति को दोसो ? ॥३५६३॥१०५८॥ अहवा मणसा वाया काएण मा भवे जहासंखं । न करेमि न कारवेमि य न याणुजाणे य पत्तेयं ॥३५६४॥ तो विविहं तिविहेणं भण्णइ पइपयसमाणणाहेउं । न करेमित्ति पडिपयं जोगविभागेण वा सझं ॥३५६५॥ अहव करेंतमण्णं न समणुजाणे विसद्दओ नेयं । अत्थवियप्पणयाए विसेसओ तो समाजोज्जं ॥३५६६॥ भंतेत्ति पुबभणियं तेणं चिय भणइ किं पुणो भणियं ? । सव्वत्थ सोडणुवत्तइ भणियं चादिप्पउत्तोत्ति ॥३५६७॥ अणुवत्तणत्यमेव य तग्गहणं नाणुवत्तणादेव । अणुवत्तंते विधओ जमहि किया किंतु जत्तेणं ॥३५६८॥ अहवा समत्तसामाइयकिरिओ तब्बिसोहणत्थाए । तस्साईआर निवत्तणाइकिरियंतराभिमुहो ॥३५६९॥ .. जं च पुरा निदिनुं गुरुं जहावासयाइं सव्वाई। आपुच्छिउं करिज्जा तयणेण समत्थियं होइ ॥३५७०॥ सामाइयपच्चप्पणवयणो वाऽयं भदंतसद्दोत्ति । सबकिरियावसाणे भणियं पच्चप्पणमणेणं ॥३५७१॥ त्रिविधं त्रिविधेन मेम हे सूत्रमा ह्यु छ, ते योग्य नथी; भ. मणेणं वायाए त्यहि પ્રતિપદ કહેવા વડે તે સમાપ્ત કર્યું છે. અર્થવિકલ્પના વડે અથવા ગુણભાવનાવડે એમ કહેવામાં શો દોષ છે ? કંઈજ નહિ. અથવા મન-વચન અને કાયાવડે અનુક્રમે ન કરું, ન કરાવું, ન અનુમોટું એવો પ્રત્યેક પદે અનિષ્ટ સંબંધ ન થાય, તે માટે દરેક પદે ન કરું, ન કરાવું. ઇત્યાદિ પ્રતિપદની સમાપના માટે ત્રિવિઘ ત્રિવધેન પદ કહ્યું છે. અથવા “બીજા કરનારાને પણ ન અનુમોદું” એમાંના अपि (५९) शथी पूर्व त्रिविषयी शेय ह्यु छ भने तेथी अर्थवियन व विशेषथी मही तेनी योना ४२वी, मे भाटे त्रिविधादि श०६ ४८ छ. भंते ५६ पूर्व युं छे, छतां री मही શા માટે કહ્યું? શાસ્ત્રમાં કહ્યું છે કે આદિમાં પ્રયોજેલો અર્થ સર્વત્ર અનુસરે છે. અનુવર્તનને માટે જ તેનું ગ્રહણ કર્યું છે, પણ અહીં જે અધિકૃત વિધિઓ છે, તે અનુવર્તનથી જ થાય છે એમ નહિ, પરન્તુ યત્નથી થાય છે. અથવા સામાયિકની ક્રિયા સમાપ્ત કરીને તેના અતિચારથી નિવર્તનાદિ અન્યક્રિયાની અભિમુખ થયેલો શિષ્ય તેની વિશુદ્ધિ માટે ભદન્ત શબ્દ ઉચ્ચારે છે. વળી પૂર્વે જે કહ્યું છે કે સર્વ આવશ્યકો ગુરુને પૂછીને કરવા, તે કથન આ ભદન્ત શબ્દોચ્ચારથી સમર્થિત છે. ७० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586