Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
૫૮૬]
મરીચિ આદિની દીક્ષા આદિ.
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧
થયા પછી દેવ અને દાનવેંદ્રો ભગવન્તનો મહિમા કરે છે. વિનીતા નગરીમાં પુરિમતાલ ઉદ્યાનની અંદર ભગવન્તને જ્ઞાન થયું, (અને આયુધશાળામાં) ચક્ર ઉત્પન્ન થયું. એ બન્નેનું એકી સાથે ભારતને નિવેદન થયું. ભારતની આયુધશાળામાં જે ચક્રરત્ન ઉત્પન્ન થયું, તે હજાર યક્ષોથી અધિષ્ટિત અને સર્વ રત્નમય હતું. (આ બન્નેમાંથી પ્રથમ કોની પૂજા કરવી ? એવો વિચાર કરતાં નિર્ણય કર્યો કે) તાતને પૂજયાથી ચક્ર રત્ન પૂજેલું છે, કેમકે પિતાશ્રીજ પૂજાને લાયક છે. ચક્રરત્ન આ લોકમાં સુખકારી છે અને પિતાજી પરલોકમાં સુખકારી છે. ૩૩૫ થી ૩૪૩.
सह मरुदेवाइ निग्गओ कहणं पव्वज्ज उसभसेणस्स । बंभी मरीइ दिक्खा सुंदरी ओरोह सुअदिक्खा ॥३४४॥ पंच य पुत्तसयाई, भरहस्स य सत्त नत्तुअसयाइं। सयराहं पव्वइआ, तंमि कुमारा समोसरणे ॥३४५।। भवणवइ वाणवंतर, जोइसवासी विमाणवासी अ । सबिट्ठीइ सपरिसा, कासी नाणुप्पयामहिमं ॥३४६॥ दठूण कीरमाणिं, महिमं देवेहि खत्तिओ मरिई ।
सम्मत्तलद्धबुद्धी, धम्मं सोऊण पव्वइओ ॥३४७॥ (भरत२%1)--३३वीनी साथे. (भगवन्तने हन ७२41) नीया, धर्मथा (समजाने) ઋષભસેનની પ્રવજયા અને ત્યાં બ્રાહ્મી અને મરીચિએ દીક્ષા લીધી, સુંદરીને અટકાવી. તેથી દીક્ષા લીધી નહી. ભરતના પાંચસો પુત્રોએ અને સાતસો પૌત્રોએ તે સમવસરણમાં શીધ્ર દીક્ષા લીધી. પર્ષદા યુક્ત ભવનપતિ, વ્યન્તર, જયોતિષી, અને વિમાનવાસી દેવોએ સર્વ ઋદ્ધિસહિતપણે ભગવન્તને જ્ઞાન ઉત્પન્ન થયાનો મહિમા ક્ય, દેવોવડે મહિમા કરાતો જોઇને ક્ષત્રિય મરિચી सभ्यत्वबुद्धि पाभ्यो भने धर्म सामणीने ही सीधी. ३४४ थी 3४७.
मागहवरदामपभास, सिंधुखंडप्पवाय तमिसगुहा । सट्टि वाससहस्से, ओअविउं आगओ भरहो ।। (प्रक्षिप्ता) मागहमाई विजयो, सुंदरिपब्बज्ज बारसभिसेओ । आणवण भाउगाणं, समुसरणे पुच्छ दिटुंतो ॥३४८॥ बाहुबलिकोवकरणं, निबेअणं चक्किदेवयाकहणं ।। नाहम्मेणं जुज्झे, दिक्खा पडिमा पइण्णा य ॥३४९॥ पढमं दिट्ठीजुद्धं, वायाजुद्धं तहेव बाहाहिं।। मुट्ठीहि अ दंडेहि अ, सव्वत्थवि जिप्पए भरहो ॥३२।। (मू. भा.) ताहे चक्कं मणसी, करेइ पत्ते अ चक्करयणमि । बाहुबलिणा य भणियं, धिरत्थु रज्जस्स तो तुज्झ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682